Tuesday, 7 January, 2025
Name Meaning Gender
Karabi Flower ગર્લ
Kashika One who shines ગર્લ
Kavya Poem ગર્લ
Kerani Exotic ગર્લ
Kalinda Refers to the Kalinda mountains ગર્લ

આ યુગમાં ઘણા મા-બાપ પોતાના બાળકનું નામ કંઈક અનોખું અને ખાસ રાખવા માગતા હોય છે. હવે તેઓ પોતાના સગાં-વ્હાલાં પાસે પૂછવાને બદલે, ઈન્ટરનેટ પર અનોખા નામો શોધતા હોય છે અને વેબસાઈટ પરથી પોતાના બાળક માટે આદર્શ નામ પસંદ કરે છે.

તેવા જ અનોખા નામ શોધતા મા-બાપ માટે Gujju Planet પર ‘મિથુન રાશિ ના ક અક્ષર પરથી બાળકોના નામ’ (Mithun Rashi Baby Names from K Gujarati) ની ખાસ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં મિથુન રાશિ મુજબ ક અક્ષર પરથી નામ (K Letter Indian Baby Names Gujarati) નો સમાવેશ કર્યો છે.

ક અક્ષર પરથી બાળકોના નામ | Hindu Baby Names Starting from K Gujarati 2024

આ સૂચિમાં અમે ખાસ ‘ક અક્ષર’ પરથી મિથુન રાશિના છોકરીઓ તથા છોકરાઓના નામો (K Names for Boy & Girl Hindu) શામેલ કર્યા છે, જે ગુજ્જુ પ્લેનેટ પરથી પસંદ કરીને તમે તમારી છોકરી તથા છોકરાઓ માટે આદર્શ અને અનોખું નામ પસંદ કરી શકો છો.

Conclusion

ઉપર આપેલી યાદી માંથી ‘ક અક્ષર’ (Hindu Baby Names Starting from K Letter for Boy & Girl) પરથી પોતાના બાળકો માટે તમે અનોખું નામ પસંદ કરી શકો છો.

ખાસ નોંધ: જો તમારે અન્ય કોઇ ખાસ નામ યાદીમાં ઉમેરવું હોય, તો નીચેના કોમેન્ટ બોક્સમાં આપના નામનો ઉલ્લેખ કરો. ગુજ્જુ પ્લેનેટ પર આપના દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ નામોનું સ્વાગત છે, અને અમે તેને અમારી યાદીમાં ઉમેરવા માટે પ્રતિબદ્ધ છીએ!

આ પણ જુવો: