ચિયા તે ગોમનું પોની સુ?
By-Gujju22-09-2023
ચિયા તે ગોમનું પોની સુ?
By Gujju22-09-2023
ચ્યોની સુ અલી ચ્યોની સુ
ચ્યોની સુ અલી ચ્યોની સુ
ચ્યોની સુ અલી ચ્યોની સુ
ચીયા તે ગોમનું પોણી સુ
રોણી સુ તુ રોણી સુ
રોણી સુ તુ રોણી સુ
ચીયા રે મલકની રોણી સુ
હે તારી રહણી કહણી મારે જોણવી સે
ભઇઓ કરજો તપાસ ચીયા ગોમની સે
હે તારી રહણી કહણી મારે જોણવી સે
ભઇઓ કરજો તપાસ ચીયા ગોમની સે
ચીયા તે ગોમનું પોણી સુ
હે મોણી સુ કોની મોણી સુ
મોણી સુ કોની મોણી સુ
ચીયા રે મોહાડ ની મોણી સુ
ચીયા તે ગોમનું પોણી સુ
હો..કર્યા વખાણ એમા ચડી ગઈ તુ માંડવે
ફરે ના ગોમમા હેંડ થોડી હળવે
કર્યા વખાણ એમા ચડી ગઈ તુ માંડવે
ફરે ના ગોમમા હેંડ થોડી હળવે
હે..તને જોઇ સે ચોક ચ્યો અજોણી સે
તારી કંચન સી કાયા વખોણી સે
હે..તને જોઇ સે ચોક ચ્યો અજોણી સે
તારી કંચન સી કાયા વખોણી સે
એ..ચીયા મુબારા નું પોણી સુ
રોણી સે ભઇઓ રોણી સે
રોણી સે ભઇઓ રોણી સે
આજ મારા રુદિયા ની રોણી સે
સાચું કઉં તુજ મારા રુદિયા ની રોણી સે
હો…ફૂલ કરમાય જો અડીયે એકવાર
તારી કાયા સે એવી જોરદાર
હા…મારા દિલની રોણી
ફૂલ કરમાય જો અડીયે એકવાર
તારી કાયા સે એવી જોરદાર
હા મેલ તારૂ અભિમાન ના કર તુ ગુમાન
હેંડ રમી લઈએ આપણે પ્રેમનો જુગાર
મેલ તારો અભિમાન ના કર તુ ગુમાન
હવે કહી દેને થશે તારે કેટલી રે વાર
હે ભઈઓ..મોડ મોડ ભાભી તમારી મોડી સે
એ..રોણી સુ તુ રોણી સુ, રોણી સુ તુ તો રોણી સુ
આ ઘાયલના દિલની રોણી સુ
એ…ચીયા તે ગોમનું પોણી સુ
એ…મારા રુદિયા ની રોણી સે