Dekhato Nathi Lyrics in Gujarati
By-Gujju23-06-2023
192 Views

Dekhato Nathi Lyrics in Gujarati
By Gujju23-06-2023
192 Views
કોણ જાણે કેમ દેખાતો નથી
બાપનો આ પ્રેમ દેખાતો નથી
વાયરાની જેમ દેખાતો નથી
બાપનો આ પ્રેમ દેખાતો નથી
બેવ પેઢીને ઘણી ફરિયાદ છે
કાચ પાયેલા બધા સમ્વાદ છે
નાની નાની વાતમા વિખવાદ છે
તોયે આજે આંખમા વરસાદ છે
આત્માની જેમ દેખાતો નથી
બાપનો આ પ્રેમ દેખાતો નથી
કાળજું વીંધાય એવા હાલ છે
પાંપણો વીંઝાય એવું વાલ છે
એક કાકળ કાલે જે દિલમાં રહે
એજ આજે ભેદતી દીવાલ છે
પળભર મા હાથ જાલી ચાલતા
શીખવ્યું તને જેને એ ચાલ્યું જશે
રામ તારી જેમ દેખાતો નથી
બાપનો પ્રેમ દેખાતો નથી
વાયરાની જેમ દેખાતો નથી
બાપનો આ પ્રેમ દેખાતો નથી