Dil Maru Disco Kare Che Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Dil Maru Disco Kare Che Lyrics in Gujarati
By Gujju26-05-2023
હે તમને જોઈને આજ
કે દિલ મારુ ડિસ્કો કરે છે
હે મુખડે મોહીને આજ
એ દિલ મારુ ડિસ્કો કરે છે
હો ભલે કાળા પણ કામણગારા
લાગો મને છો બહુ પ્યારા પ્યારા
હે તમને હે તમને હે તમને જોઈને આજ
કે દલડું મારુ ડિસ્કો કરે છે
હે મુખડે મોહીને આજ
એ દિલ મારુ ડિસ્કો કરે છે
હે રૂપરૂપનો અંબાર છે
પેલ્લીવાર જોયો આવા ચમકાર છે
હે તારાથી થઇ ગયો મને પ્યાર છે
કહી દે ને તારો શું વિચાર છે
હો આ છોકરીને આઈ કોણ લઈ આયુ
દિલનું બજાર આખું હડીયે ચડાયું
હે તમને હે તમને હે તમને જોઈને આજ
કે દલડું મારુ ડિસ્કો કરે છે
હે મુખડે મોહીને આજ
એ દિલ મારુ ડિસ્કો કરે છે
હે ધકધક કરે છે દિલ મારુ
પ્રેમના ગીતો ઉપર એ નાચનારું
હે દઈ તું મને દિલ તારું
કઇનો હું તને જોઈ લાઇનમાંરૂ
હો ના કરો તમે ખોટા અટક ચાળા
આતો તને ઉપાડીને લઈ જવા વાળા
હે તમને હે તમને હે તમને જોઈને આજ
કે દલડું મારુ ડિસ્કો કરે છે
હે મુખડે મોહીને આજ
એ દિલ મારુ ડિસ્કો કરે છે
હે તમને જોઈને આજ
કે દિલ મારુ ડિસ્કો કરે છે
હે દલ મારુ ડિસ્કો કરે છે
હે દલ મારુ ડિસ્કો કરે છે
હે દલડું મારુ ડિસ્કો કરે છે