Dil Maru Tutyu Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Dil Maru Tutyu Lyrics in Gujarati
By Gujju01-06-2023
પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા…(2)
દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા
હો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા
દૂર થઇ ગયા જે પોતાના હતા
એકલી પડી ગઈ નથી આવડતું રોતા
હો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા
જાગતા ને સુતા અમને એના રે વિચારો
પ્રેમ કરી બેઠી હૂતો સમજી ને બિચારો
દિલ માં કરી દીધી એણે બઉ દરારો
યાદ માં બળે છે એની આત્મા રે મારો
હો સપના તો હોતા નથી બધા રે હાચા
મારુ ના વિચાર્યું મને છોડી ને જતા
હો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા
હો પેલા પંદરથી મને હારું હારું રાખ્યું
પછી ગમે તો બોલી બાલી નાખ્યું
દુઃખ આ કુવા માં કોઈ બાકી ના રાખ્યું
છેવટે તે મારુ આ દિલ તોડી નાખ્યું
હવે નથી લગતી જીવવા માં મજા
જીવ કેમ ચાલ્યો તને મને છોડતા
હો પ્યાર વ્યાર ઇશ્ક વિશ્ક માં કોઈ નથી મજા
દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા
દિલ મારુ તૂટ્યું ને અમને મળી ગઈ સજા
હો દિલ મારુ તૂટ્યું ને અમને આપી તે સજા