Dil na Tukda Hajar Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Dil na Tukda Hajar Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો દિલ ના ટુકડા હજાર કર્યારેકર્યા રે
હો દિલ ના ટુકડા હજાર કર્યારેકર્યા રે
આંખમાં લોહીના ધાર વહ્યા રે વહ્યા રે
હતી ભૂલ મારી શું એ સમજી શકી નઈ
હતો પ્રેમ ઘણો પણ જતાવી શકી નઈ
કેમ પ્રેમના દુશમન બન્યા રે બન્યા રે બન્યા રે
હો દિલ ના ટુકડા હજાર કર્યારે કર્યા રે
હો ક્યારેક મળો તો હાલ પૂછજો મારો તો ખરા
ત્યારે કહીશ જિંદગી કાઠી લાગે છે જરા
હો તારા વિરહમાં મારી જિંદગી રિસાઈ ગઈ
દિવસો રણ ને રાત ગમથી ભીંજાઈ ગઈ
હો ખરા મહેરબાન થયા રે
બહુ બદનામ કર્યા રે કર્યા રે
દિલ ના ટુકડા હજાર કર્યારે કર્યા રે
હો પાછા તમે મળશો એવી આશ દિલથી જાતિ નથી
જીવે જીવતું નથી અને મોત મને ખાતી નથી
હો અધૂરા રહ્યા સાથે જીવવાના એ ઓરતા
આખરી સલામ હવે મને ના ખોળતા
હો હવે ઝેરના જામ ભર્યા રે
તને કુરબાન થયા રે થયા રે થયા રે
હો દિલ ના ટુકડા હજાર કર્યારે કર્યા રે
હો આંખમાં લોહીના ધાર વહ્યા રે વહ્યા રે
હો દિલ ના ટુકડા હજાર કર્યારે કર્યા રે