Dil Ne Ramakdu Jani Rami Gai Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Dil Ne Ramakdu Jani Rami Gai Lyrics in Gujarati
By Gujju23-06-2023
મેતો કરી નાઈટ શિફટો
લાયો એના માટે ગીફ્ટો
મેતો કરી નાઈટ શિફટો
લાયો એના માટે ગીફ્ટો
દિલ ને રમકડું જાણી એતો રમી ગઈ
મારા દિલ ને રમકડું જાણી એતો રમી ગઈ
મેતો કર્યો પ્રેમ એતો દગો કરી ગઈ
પ્રેમ ના નામે ખોટી રમત રમી ગઈ
મેતો કર્યો પ્રેમ એતો દગો કરી ગઈ
પ્રેમ ના નામે ખોટી રમત રમી ગઈ
મેતો કર્યો પ્રેમ એને સાચો
તોયે તોડ્યો દિલ થી એને નાતો
જાગ્યો એના માટે દિવસ અને રાતો
તોયે એને પ્રેમ ના દેખાતો
પ્રેમ ના પંખી ને તડફડતું છોડી ગઈ
પ્રેમ ના પંખી ને તડફડતું છોડી ગઈ
મેતો કર્યો પ્રેમ એતો દગો કરી ગઈ
પ્રેમ ના નામે ખોટી રમત રમી ગઈ
મેતો કર્યો પ્રેમ એતો દગો કરી ગઈ
પ્રેમ ના નામે ખોટી રમત રમી ગઈ
મળી મેહબૂબા મને દગારી
જિંદગી મારી એને તો બગાડી
પહેલા પ્રેમ ની જ્યોત રે જગાડી
દિલ માં મારા આગ રે લગાડી
દિલ ને દર્દ આપી એતો ચાલી ગઈ
દિલ ને દર્દ આપી એતો ચાલી ગઈ
મેતો કર્યો પ્રેમ એતો દગો કરી ગઈ
પ્રેમ ના નામે ખોટી રમત રમી ગઈ
મેતો કર્યો પ્રેમ એતો દગો કરી ગઈ
પ્રેમ ના મને ખોટી રમત રમી ગઈ
પ્રેમ ના નામે ખોટી રમત રમી ગઈ