Dil nu Dard Aashiq Jane Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Dil nu Dard Aashiq Jane Lyrics in Gujarati
By Gujju17-06-2023
જેણે પ્રેમ કર્યો દિલ થી નફરત છે એને દૂર થી
જેણે માની મારી જિંદગી એને કરી આંખ રડતી
જેણે પ્રેમ કર્યો દિલ થી નફરત છે એને દૂર થી
જેણે માની મારી જિંદગી એને કરી આંખ રડતી
ભૂલી ગયા છો મારો પ્યાર રે
આપી ગયા છો દિલ મા ઘાવ રે
દિલ નું દર્દ આશિક જાણે
જુરી જુરી મોત ને પોકારે
જેણે પ્રેમ કર્યો દિલ થી નફરત છે એને દૂર થી
જેણે માની મારી જિંદગી અને કરી આંખ રડતી
દિલ ની વેદના કેવી કોને
અણજાણ રહ્યો હું એના રે દિલ થી
વાલા ને વેરણ કર્યા એને કાજ રે
તોયે રૂઠી ગઈ આજ એ મુજ થી
જુદાઈ સહી ના જાય રે
દિલ મારુ કરે તને યાદ રે
દિલ નું દર્દ આશિક જાણે
જુરી જુરી મોત ને પોકારે
જેણે પ્રેમ કર્યો દિલ થી નફરત છે એને દુર થી
જેણે માની મારી જિંદગી એને કરી આંખ રડતી
દુશ્મન કરે ના એવું કરી ગઈ
મારા પ્રેમ ને મજાક બનાઈ ગઈ
જેણે તે દિલ દીધું છોડશે જયારે
રોઈસ જાનુ તું મારી કાજ રે
થશે જોજે કાળી તારી રાત રે
કર્યા ગુના માફ નહિ થાય રે
દિલ નું દર્દ આશિક જાણે
જુરી જુરી મોત ને પોકારે
જેણે પ્રેમ કર્યો કર્યો દિલ થી નફરત છે એને દૂર થી
જેણે માની મારી જિંદગી એને કરી આંખ રડતી
જેણે પ્રેમ કર્યો દિલ થી નફરત છે એને દૂર થી
જેણે માની મારી જિંદગી એને કરી આંખ રડતી