Disturb Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Disturb Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો કોઈ દિવસ તને ડિસ્ટર્બ નઈ કરીયે
આજથી નિયમ કરું તને નઈ મળીયે
હો તારી જીંદગીમાં કદી દખલ નઈ કરીયે
આજથી નિયમ કરું તને નઈ મળીયે
હો પોંચે આંગળીયો હોઈ ના હરખી
પુરે પુરી તને લીધી મેં ઓળખી
હો કોઈ દિવસ તને ડિસ્ટર્બ નઈ કરીયે
આજથી નિયમ કરું તને નઈ મળીયે
હો આજથી નિયમ કરું તને નઈ મળીયે
હો તારી મરજીને માલીક છે આજથી
તને દૂર કરી દીધી દિલના રે બાગથી
હો ભુલી જાશું એ ભૂતકાળને
ભલે રડવું પડે તારા રે કારણે
હો પુરી કરી લે તું તારી બધી ઈશા
નઈ રાખું તારી કોઈ અપેક્ષા
હો કોઈ દિવસ તને ડિસ્ટર્બ નઈ કરીયે
આજથી નિયમ કરું તને નઈ મળીયે
હો આજથી નિયમ કરું તને નઈ મળીયે
હો ના રે પોહાયો તને મારો આ પ્રેમ
તું તો નીકળી બધી બેવફાની જેમ
હો ટાઈમપાસ કરતીતી તું મારી હારે
તારી જોડે નઈ આવે મેળ કોઈ કાળે
હો રડશો અડધી રાતે ઓઢીને ચાદર
તોય નઈ આવું હું તમારી રે આગળ
હો કોઈ દિવસ તને ડિસ્ટર્બ નઈ કરીયે
આજથી નિયમ કરું તને નઈ મળીયે
હો આજથી નિયમ કરું તને નઈ મળીયે