Sunday, 22 December, 2024

ENGLISH POWERFUL CHE LYRICS | DEV PAGLI

113 Views
Share :
ENGLISH POWERFUL CHE LYRICS | DEV PAGLI

ENGLISH POWERFUL CHE LYRICS | DEV PAGLI

113 Views

એ ગોમ ના ગોદરે પીવે લેમન
એ ચિયા ગોમ ના સી આ મેમાન
એ ગોમ ના ગોદરે પીવે લેમન
ચિયા ગોમ ના સી આ મેમાન

એ હે જાને અલ્યા મંગલા
જાને અલ્યા ચકલા
પૂછી જો આ કોણ સે
એ ઇંગ્લિશ પાવરફુલ સે
એ અંગ્રેજી પાવરફુલ સે..સે

એ ગોમ ના ગોદરે પીવે લેમન
એ ચિયા ગોમ ના સી આ મેમાન..મેમાન

એ લાગે છે દેશી ને બોલે વિદેશી
સોડા પીવે સે બોકડે બેસી
અરે ઘાઘરી બુશર્ટ ને કેડે કંદોરો
હિલોળે ચડ્યો આખો ગોમ નો ચોળો

એ હે જાને અલ્યા કમલા
જાને અલ્યા રમલા
છોડી બીયુટીફૂલ સે
ઇંગ્લિશ પાવરફૂલ સે
અલ્યા ઇંગ્લિશ પાવરફૂલ સે

એ ગોમ ના ગોદરે પીવે લેમન
એ ચિયા ગોમ ના સી આ મેમાન..વાલા

એને જોઈ ને પૈણું પૈણું થાય મન મારુ
ભગવાને મેલી હવે એને મારા હાટુ

એ મોની જાય તો મણ નોખું ધરમાતું
ભગવાન ને જોડો હાથ બધા મારી હાટુ

એ હે જાને અલ્યા ભગલા
જાને અલ્યા જગલા
એના નશા માં દિલ મારુ ડૂલ સે

એ ઇંગ્લિશ પાવર ફૂલ સે
એ ઇંગ્લિશ પાવર ફૂલ સે..મનુ કાકા
એ ઇંગ્લિશ પાવર ફૂલ સે

English version

Ae gom na godre pive leman
Ae chiya gom na si aa meman
Ae gom na godre pive leman
Ae chiya gom na si aa meman

Ae he jane alya magla
Jane alya chakla
Puchhi jo aa kon se
Ae english powerful se
Ae angreji powerful se..se

Ae gom na godre pive leman
Ae chiya gom na si aa meman..meman

Ae lage chhe desi ne bole videsi
Soda pive se bokde besi
Are gaghari busat ne kede kandoro
Hilode chadyo aakho gom no choro

Ae he jane alya kamlaa
Jane alya ramlaa
Chhodi beautiful se
English powerful se
Alya english powerful se

Ae gom na godre pive leman
Ae chiya gom na si aa meman..wala

Aene joi ne painu painu thaay man maru
Bhagwane meli hase aene mara haatu

Ae moni jaay to man nokhu dharmatu
Bhagwan ne jodo haath badha mari haatu

Ae he jane alya bhagla
Jane alya jagla
Aena nasha maa dil maru dul se

Ae english powerful se
Ae english powerful se..manu kaka
Ae english powerful se

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *