Saturday, 21 June, 2025

Fari Prem Karvani Bhul Na Karisu Lyrics in Gujarati

134 Views
Share :
Fari Prem Karvani Bhul Na Karisu Lyrics in Gujarati

Fari Prem Karvani Bhul Na Karisu Lyrics in Gujarati

134 Views

મેં દિલમાં તને રાખી તું દિલ તોડી ગઈ
મેં દિલમાં તને રાખી તું દિલ તોડી ગઈ
કોના રે ભરોસે તું મને છોડી ગઈ
તારી યાદો મુલાકતો હવે ભુલાવી રે દઈશું
તારી યાદો મુલાકતો હવે ભુલાવી રે દઈશું
ફરી પ્રેમ કરવાની ભુલ ના કરીશું
ફરી પ્રેમ કરવાની ભુલ ના કરીશું

હો જેને તારી કદર નથી એને પ્રેમ કરે છે
કેમ મારા દિલ તું ભુલ એવી કરે છે
અરે છોડી ગઈ જ તને જોને એક પલમાં
રડે છે તું કેમ એની યાદોમાં
કદી હસતા કદી રડતા ગમ ભુલાવી રે દઈશું
કદી હસતા કદી રડતા ગમ ભુલાવી રે દઈશું
ફરી પ્રેમ કરવાની ભુલ ના કરીશું
ફરી પ્રેમ કરવાની ભુલ ના કરીશું

જીવી લઈશ આ જિંદગી જીવતા ને મરતા
છોડી ગયા જે કદી પાછા નથી વળતા
હે તુટી જાય દિલને છુટી જાય સાથ તો
ફરી આ પ્રેમી કદી નથી મળતા
તારો ચહેરો તારી વાતો હવે ભુલાવી રે દઈશું
તારો ચહેરો તારી વાતો હવે ભુલાવી રે દઈશું
ફરી પ્રેમ કરવાની ભુલ ના કરીશું
ફરી પ્રેમ કરવાની ભુલ ના કરીશું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *