Godi Roti Chhoni Re Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Godi Roti Chhoni Re Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે રોતી છોની રે
હે રોતી છોની રે
ગોંડી મારી સોગન તને રોતી છોની રે
હે તું થોડું હસી લે મારા હોમું જોઈ લે ગોંડી
મારી સોગન છે તું તો રોતી છોની રે
હે ગોંડી મારી રોતી છોની રે તું રોતી છોની રે
ગોંડી મારી સોગન છે તું તો રોતી છોની રે
મારી સોગન છે તું તો રોતી છોની રે
હો પુરે પુરો વિશ્વાસ મારા માથે રાખજે
ચિંતા ના કરતી ભગવાન હારા વોના કરશે
હો ગોંડી મારી વિયોગી વેળા ગોંડી કાલે જતી રેસે
આજે નઈ તો કાલે સુખનો દાડો ઉગશે
રૂમાલ મારો રાખી લે તારી વેટી મને દે
ગોંડી મારી સોગન છે તને રોતી છોની રે
હો બકુડી મારી રોતી છોની રે તું રોતી છોની રે
ગોંડી મારી સોગન છે તું તો રોતી છોની રે
તને મારી સોગન છે ગોંડી રોતી છોની રે
એ હું તારો છુ ને ગોંડી તારોજ રેવાનો
મરી જવ તોય નથી બીજું બોલવાનો
હો તારા હમ તારા વગર દાડો વરહનો લાગવાનો
જીવ નથી થાતો તને મેલીને જવાનો
હે તને કદીયે નઈ ભુલું ભલે જીવું કે મરૂ
ગોંડી મારી સોગન છે તું તો રોતી છોની રે
હો ગોંડી મારી રોતી છોની રે તું રોતી છોની રે
ગોંડી મારી સોગન છે તને રોતી છોની રે
હે ગોંડી મારી મારી સોગન છે તું તો રોતી છોની રે
હે તને મારી સોગન છે ગોંડી રોતી છોની રે