Sunday, 27 April, 2025

Gomdu Chodi Ne Sher Ma Aya Lyrics in Gujarati

237 Views
Share :
Gomdu Chodi Ne Sher Ma Aya Lyrics in Gujarati

Gomdu Chodi Ne Sher Ma Aya Lyrics in Gujarati

237 Views

એ ગોમડું છોડીને શેરમાં આયા
રૂપિયા નોણા બઉ કમાયા
એ હે ગોમડું છોડીને શેરમાં આયા
રૂપિયા નોણા બઉ કમાયા
હે જુનવાણી જમાનો ગયો લાગી ગઈ ફેશનની માયા
જુનવાણી જમાનો ગયો લાગી ગઈ ફેશનની માયા
ગોમડું છોડીને શેરમાં આયા રૂપિયા નોણા બઉ કમાયા
એ હા ગોમડું છોડીને શેરમાં આયા રૂપિયા નોણા બઉ કમાયા

હો પેલા તો આબરૂ ઘુંઘટામાં રેતી
પગની પાની તો કયારે ના દેખાતી
હો હવે તો જીન્સ પેન્ટ ટીશર્ટ પહેરાઈ છે
હિન્દી ફિલ્મના ગીતડાં ગવાય છે
જુનવાણી જમાનો ગયો લાગી ગઈ ફેશનની માયા
જુનવાણી જમાનો ગયો લાગી ગઈ ફેશનની માયા
સાડી છોડી કટમેડી લાયા ઉંચી એડીના સેન્ડલ આયા
ગોમડું છોડીને શેરમાં આયા રૂપિયા નોણા બઉ કમાયા

અરે પેલા તો ગોમડામાં ભવાઈ રમાતી
એક બીજાને ટપાલ લખાતી
હવે તો ટીવીને સિનેમા આયા
ફેસબુક વોટ્સપના વાયરા રે વાયા
હે જુનવાણી જમાનો ગયો લાગી ગઈ ફેશનની માયા
જુનવાણી જમાનો ગયો લાગી ગઈ ફેશનની માયા
પછી આ મોબાઈલ આયા આઈડિયા છોડી જીયો લાયા
એ ગોમડું છોડીને શેરમાં આયા
રૂપિયા નોણા બઉ કમાયા
એ હા ગોમડું છોડીને શેરમાં આયા
રૂપિયા નોણા બઉ કમાયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *