Wednesday, 25 June, 2025

Gora Mukhde Par Kala Chashma Lyrics in Gujarati

156 Views
Share :
Gora Mukhde Par Kala Chashma Lyrics in Gujarati

Gora Mukhde Par Kala Chashma Lyrics in Gujarati

156 Views

હે ગોરા ચહેરા ઉપર ચશ્મા કાળા ચોંટી પડે છે
હે તારી આગળ પાછળ ગાડીયો ઘણી હડીયો કરે છે
હે ચમ લાગતું નથી તોય તારૂં દિલ
સ્માર્ટ ચહેરો ના તલકે માથે તિલ
બ્લેક ટીશર્ટ તો તને ચોંટી પડે છે
હે જોઈ હજારના ટોળામાં તું નોખી પડે છે
હે ગોરા ચહેરા ઉપર ચશ્મા કાળા ચોંટી પડે છે

હે વિધાઉટ મેકપને નેચરલ બ્યુટી
જોતા જ પેલા જાય નજરમાં ચોંટી
હો પરલોકથી પરી જાણે આઈ હોઈ પોતે
જોતા જ પેર એતો ચડી જાય ઓખે
હે ડાબા કાન માથે દબાયેલી લટ
પોંચ ઓનગળીયે વધારેલા નખ
બ્લેક પેન્ટ ઉપર શર્ટ મસ્ત લાગે છે
હે પેલું ચેક્સ વાળું શર્ટ તને ચોંટી પડે છે
હે ગોરા ચહેરા ઉપર ચશ્મા કાળા ચોંટી પડે છે

હે ઘડી ઘડનારે ના રાખી કોઈ ભુલ
રણમાં ઉગ્યું જાણે ગુલાબનું ફૂલ
હો એના જેવી નઈ મેં તો જોઈ હજારો
અલગ અંદાજ એનો નોખો નજારો
દુપટો નાખેલો ખમ્ભે લાલ
સ્ટેટ કરાયેલા સ્ટેટ નીજ વાળ
આ આસમાની કુર્તી તને મસ્ટ લાગે છે
આ યલો કલર ટોપ તને મસ્ટ લાગે છે
હે ગોરા ચહેરા ઉપર ચશ્મા કાળા ચોંટી પડે છે
હે ગોરા ચહેરા ઉપર ચશ્મા કાળા ચોંટી પડે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *