Hachha Premna Parkhaa Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Hachha Premna Parkhaa Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો જીવ આવે ને જાય તારી યાદમા
હો જીવ આવે ને જાય તારી યાદમા
વાત દિલની કોઈને કહેવાય ના
હો જીવ આવે ને જાય તારી યાદમા
વાત દિલની કોઈને કહેવાય ના
હો હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
હો આંખો આંખથી મિલાવી તોડ્યો નાતો
તારી નારે સમજાણી મને વાતો
હો કોને બતાવું પ્રેમ હાચો
આજ આયો રડવાના મારે વારા
કોને બતાવું પ્રેમ હાચો
આજ આયો રડવાના મારે વારા
હો આંખોના આહુડાથી તરસ મેં છીપાવી
રાહોમાં તમારી મેં તો સેજ રે બિછાવી
હો આંખોના આહુડાથી તરસ મેં છીપાવી
રાહોમાં તમારી મેં તો સેજ રે બિછાવી
સુના ઓરડાને સુની છે આ રાતો
વાતો મોંડુ તો થઇ જય પ્રભાતો
હો કેમ કરીને આપુ હું દિલાશો
મારા થંભી રે જાય હવે શ્વાશો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
હો મારા કણ કણમાતમે રે વસ્યા છો
તોય ના જાણું કેમ મુજથી રૂઠ્યાં છો
હો મારા કણ કણમાતમે રે વસ્યા છો
તોય ના જાણું કેમ મુજથી રૂઠ્યાં છો
હો પ્રેમ પારખા આવા નોતા લેવા
અમને માનો ના તમે બીજા જેવા
તારો ચહેરો નથી રે ભુલાતો
મન ભરીને કરૂ કોને વાતો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
તોય જુદા પડવાનો આયો વારો