Sunday, 22 December, 2024

Haru Karyu Tu Bijani Thai Lyrics | Aryan Barot | Meet Music

147 Views
Share :
Haru Karyu Tu Bijani Thai Lyrics | Aryan Barot | Meet Music

Haru Karyu Tu Bijani Thai Lyrics | Aryan Barot | Meet Music

147 Views

હારૂ કર્યું તું બીજા ની થઇ
હારૂ કર્યું તું બીજા ની થઇ
કે તારી મને ચિંતા ના રહી
હારૂ કર્યું તું દૂર થઇ
જે તારી મને ચિંતા ના રહી
મારી હારે કર્યું એવું તારી હારે થાશે
તને મળી ગયો અલી મને મળી જાશે
મારી હારે કર્યું એવું તારી હારે થાશે
તને મળી ગયો અલી મને મળી જાશે રે
જાશે રે જાશે રે
હારૂ કર્યું તું બીજા ની થઇ
કે તારી મને ચિંતા ના રહી
હારૂ કર્યું તું બીજાની થઇ
કે તારી મને ચિંતા ના રહી

ટેન્શન મા તારા ખાવા નતો ખાતો
રોજ ભૂખે મરતો દારો નતો જાતો
જૂથો તારો પ્રેમ ને જૂથો તારો નાતો
મોટી મોટી કરતીતી ખાલી ખોટી વાતો
એ હારૂ કર્યું તું દૂર થઇ
એ એ હારૂ કર્યું તું દૂર થઇ
કે તારી મને જરૂર ના રહી
હારૂ કર્યું તું બીજાની થઇ
કે તારી મને ચિંતા ના રહી

એકલો મેલીને મને જાતી રહી
બીજા ના ભરોહે મેલી ગઈ
મેઠું મેઠું બોલતી ને કલર ખોટો કરતી
હગી ઓશે જોયું તો બીજાને લઇ ફરતી
હારૂ કર્યું ખબર પડી ગઈ
હારૂ કર્યું ખબર પડી ગઈ
કે તારી મને આશા ના રહી
હારૂ કર્યું તું બીજાની થઇ
કે તારી મને ચિંતા ના રહી
મારી હારે કર્યું એવું તારી હારે થાશે
તને મળી ગયો અલી મને મળી જાશે
મારી હારે કર્યું એવું તારી હારે થાશે
તને મળી ગયો અલી મને મળી જાશે રે
હારૂ કર્યું તું બીજાની થઇ
કે તારી મને ચિંતા ના રહી
હારૂ કર્યું તું બીજાની થઇ
કે તારી મને ચિંતા ના રહી
કે તારી મને ચિંતા ના રહી
કે તારી મને ચિંતા ના રહી

English version

Haru karyu tu bijani thai
Haru karyu tu bijani thai
Ke tari mane chinta na rahi
Haru karyu tu door thai
Ke tari mane chinta na rahi
Mari hare karyu aevu tari hare thase
Tane mali gayo ali mane mali jaase
Mari hare karyu aevu tari hare thase
Tane mali gayo ali mane mali jaase re
Jaase re jaase re
Haru karyu tu bijani thai
Ke tari mane chinta na rahi
Haru karyu tu bijani thai
Ke tari mane chinta na rahi

Tension maa tara khava nato khato
Roj bhukhe marto daro nato jaato
Jutho taro prem ne jutho taro nato
Moti moti karti ti khali khoti vaato
Ae ae haru karyu tu door thai
Ae haru karyu tu door thai
Ke tari mane jarur na rahi
Haru karyu tu bijani thai
Ke tari mane chinta na rahi

Eklo meline mane jati rahi
Bija na bharohe meli gai
Methu methu bolti ne coler khoto karti
Hagi oshe joyu toh bijane lai farti
Haru karyu khabar padi gai
Haru karyu khabar padi gai
Ke tari mane aasha na rahi
Haru karyu tu bijani thai
Ke tari mane chinta na rahi
Mari hare karyu aevu tari hare thase
Tane mali gayo ali mane mali jaase
Mari hare karyu aevu tari hare thase
Tane mali gayo ali mane mali jaase re
Haru karyu tu bijani thai
Ke tari mane chinta na rahi
Haru karyu tu bijani thai
Ke tari mane chinta na rahi
Ke tari mane chinta na rahi
Ke tari mane chinta na rahi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *