Hasi Na Udavso Amari Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Hasi Na Udavso Amari Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો હેસિયત જોઈને કઈ દી પ્રેમ નથી થતો
સાંસો પ્રેમી પ્રેમને બદનામ નથી કરતો
હેસિયત જોઈને કઈ દી પ્રેમ નથી થતો
સાંસો પ્રેમી પ્રેમને બદનામ નથી કરતો
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હો રૂપ રૂપિયાનું અભિમાન તને આયુ
મારા જીવાતનું તે તો કાઠલું રે કાઢ્યું
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હો હેસિયત જોઈને કઈ દી પ્રેમ નથી થતો
સાંસો પ્રેમી પ્રેમને બદનામ નથી કરતો
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હો નોતી ખબર પ્રેમ ભિખારી બનાવશે
સાજણની બેવફાઈ રસ્તે રઝળાવશે
હો નોતી ખબર પ્રેમ ભિખારી બનાવશે
સાજણની બેવફાઈ રસ્તે રઝળાવશે
સાજણની બેવફાઈ રસ્તે રઝળાવશે
હો જોઈ રૂપિયા વાળાને ગઈ તું મને છોડી
મુજ ગરીબનું દિલ ગઈ તોડી
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હો હેસિયત જોઈને કઈ દી પ્રેમ નથી થતો
સાંસો પ્રેમી પ્રેમને બદનામ નથી કરતો
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હો તારા કાજે મારી જિંદગી ગઈ લુંટાણી
આભ ફાટ્યું મારા પર ને રૂઠી ગઈ ખુદાઈ
હો તારા કાજે મારી જિંદગી ગઈ લુંટાણી
આભ ફાટ્યું મારા પર ને રૂઠી ગઈ ખુદાઈ
આભ ફાટ્યું મારા પર ને રૂઠી ગઈ ખુદાઈ
હો કિસ્મતમાં લખાઈ બેવફાથી યારી
આવી આજે મારે જુદા પાડવાની વારી
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હો હેસિયત જોઈને કઈ દી પ્રેમ નથી થતો
સાંસો પ્રેમી પ્રેમને બદનામ નથી કરતો
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હસી ના ઉડાવશો અમારી તમે હસી ના ઉડાવશો અમારી
હસી ના ઉડાવશો અમારી હો તમે હસી ના ઉડાવશો અમારી