Have Prem Ni Vato Tame Na Karo To Saru Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Have Prem Ni Vato Tame Na Karo To Saru Lyrics in Gujarati
By Gujju26-05-2023
બે હાથ જોડી ક્વ છુ તમે કેવું માનો મારૂ
હે બે હાથ જોડી ક્વ છુ તમે કેવું માનો મારૂ
બે હાથ જોડી ક્વ છુ તમે કેવું માનો મારૂ
હવે પ્રેમની રે વાતો તમે ના કરો તો સારૂ
અરે અરે હવે પ્રેમની રે વાતો તમે ના કરો તો સારૂ
તમે બેવફા છો ને બેવફા રહેવાના
તમે મારા રે નથી ના કોઈના થવાના
મારી જાનુ હો
હવે પ્રેમની રે વાતો તમે ના કરો તો સારૂ
અરે અરે હવે પ્રેમની રે વાતો તમે ના કરો તો સારૂ
એ પ્રેમ કરવામાં કોઈ બાકી મેં ના રાચ્યું
તોય કઈ વાતનું ખોટું તને લાગ્યું
હો ખુલી ગઈ આંખો ને સપનું મારૂં તુટ્યુ
માંગ્યો હતો પ્રેમ નતું કોઈ બીજું માંગ્યું
દિલ તોડી રે ગયા
તમે છોડી રે ગયા
કેમ ભુલી રે ગયા
કેમ રિસાઈ ગયા
મારી જાનુ હો
હવે પ્રેમની રે વાતો તમે ના કરો તો સારૂ
અરે અરે હવે પ્રેમની રે વાતો તમે ના કરો તો સારૂ
હો ભોળો તારો ચહેરો જોઈ હું ભરમાયો
હાચાં પ્રેમમાં રડવાનો વારો મારે આયો
હો જીવ જીવ કઈ જીવતા મારી તમે નાચ્યો
કેમ જાનુ તને હાચો પ્રેમ ના હમજાયોં
કેવી સજા રે મળી મારી આંખો રે રડી
ગઈ બોલીને ફરી ખોટી પ્રીત રે કરી
મારી જાનુ હો
હવે પ્રેમની રે વાતો તમે ના કરો તો સારૂ
અરે અરે હવે પ્રેમની રે વાતો તમે ના કરો તો સારૂ