HE GODI MARI LYRICS | RAKESH BAROT
By-Gujju23-06-2023
HE GODI MARI LYRICS | RAKESH BAROT
By Gujju23-06-2023
એ જાનુ મારુ જાજો છો
જાનુ મારી જાજો છો કે ઊંઘ આઈ
જાનુ મારી જાજો છો કે ઊંઘ આઈ
હે ગોડી મારી જાજો છો કે ઊંઘ આઈ
હમણથી ચમ નંબર નાશ્યો બદલાઈ
નતો કરવાનો ફોન મને થઇ જઈ તી ભોન
નતો કરવાનો ફોન મને થઇ જઈ તી ભોન
ખોટી ખોટી ખાલી ખોટી
ખોટી ખોટી વાતોમાં ચમ આઈ
જાનુ મારી જાજો છો કે ઊંઘ આઈ
પહેલા તો મારી જોડે સીધી સાદી રેતી
ગમે તે વાત હોય તો ફોન કરી લેતી
પહેલા તો મારી જોડે સીધી સાદી રેતી
ગમે તે વાત હોય તો ફોન કરી લેતી
ઉપાડે જો એ ફોન તો કે બોલો તમે કોણ
ઉપાડે જો એ ફોન તો કે બોલો તમે કોણ
થોડા થોડા થોડા થોડા
થોડા દાડા માં ધણી બદલાઈ
હે ગોડી મારી જાજે છે કે ઊંઘ આઈ
તને એવું હતું કે આ ચેડે ચેડે આવશે
ચેડે ચેડે આવશે ને બદનામ કરશે
હે ગોડી મારી તને એવું હતું કે ચેડે ચેડે આવશે
ચેડે ચેડે આવશે ને બદનામ કરશે
પેલા કરતીથી પ્રેમ હવે હંતાય છે કેમ
પેલા કરતીથી પ્રેમ હવે હંતાય છે કેમ
છેલ્લે છેલ્લે હવે હાવ છેલ્લે
છેલ્લે જુદા થવાની વાત આઈ
જાનુ મારી જાજો છો કે ઊંઘ આઈ
હમણથી ચમ નંબર નાશ્યો બદલાઈ
હે ગોડી મારી જાજે છે કે ઊંઘ આઈ
હે ગોડી મારી જાજે છે કે ઊંઘ આઈ.
English version
Ae janu mari jajo chho
Janu mari jajo chho ke ungh aai
Janu mari jajo chho ke ungh aai
He godi mari jajo chho ke ungh aai
Haman thi cham number nashyo badlai
Nato karvano phone mane thai jai ti bhon
Nato karvano phone mane thai jai ti bhon
Khoti khoti khali khoti
Khoti khoti vato ma cham aai
Janu mari jajo chho ke ungh aai
Pahela to mari jode sidhi sadi reti
Game te vat hoy to phone kari leti
Pahela to mari jode sidhi sadi reti
Game te vat hoy to phone kari leti
Upade jo phone to ke bolo tame kon
Upade jo phone to ke bolo tame kon
Thoda thoda thoda thoda
Thoda dada ma dhani badlai
He godi mari jaje chhe ke ungh aai
Tane aevu hatu ke chede chede aavshe
Chede chede aavshe ne badnam karshe
He godi mari tane aevu hatu ke chede chede aavshe
Chede chede aavshe ne badnam karshe
Pela karti thi prem have hantay chhe kem
Pela karti thi prem have hantay chhe kem
Chhele chhele have hav chhele
Chhele juda thavani vat aai
Janu mari jajo chho ke ungh aai
Haman thi cham number nashyo badlai
He godi mari jajo chho ke ungh aai
He godi mari jajo chho ke ungh aai.