Hu Mari Jau To Tare Shu Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Hu Mari Jau To Tare Shu Lyrics in Gujarati
By Gujju26-05-2023
હું મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું
હું મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું
મારી હાલત જોઈ હસી રહી તું
હાલત જોઈ હસી રહી તું મનમાં તારા ધારે શું
મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું
હું મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું
હો તારા માટે જીવનમાં જુલમ મેં સહ્યા
તને ખુશ રાખવા કોઈને ન કહ્યા
હો … તારા માટે જીવનમાં જુલમ મેં સહ્યા
તને ખુશ રાખવા કોઈને ન કહ્યા
ખુસીયો ખોઈ છે આંખડી રોઈ છે
તારા વિના મારી હાલત એ પણ જોઈ છે
તને ભુલી જઈને ભમતો રહું
ભુલી જઈને ભમતો રહું જો પ્રેમથી પોકારે તું
મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું
હું મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું
હો જે દી મોતનો મારગ હું જાલુ
દિલ તારી પાહે મારૂ ખોળિયું રેસે ઠાલુ
હો …જે દી મોતનો મારગ હું જાલુ
દિલ તારી પાહે મારૂ ખોળિયું રેસે ઠાલુ
મર્યા પછી મલાજો મોતનો રાખજે
કોઈ હતો પ્રેમી તારો એક દી પુકારજે
તને બંગડીયો મેં બઉ લઈ આલી
બંગડીયો મેં બઉ લઈ આલી
ત્યારે તો તું ફોડજે
મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું
હું મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું
હું મરી જઉ તો તારે શું જીવું તોય તારે શું