Ja Bewafa Tane Prem Su Samjay Re Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Ja Bewafa Tane Prem Su Samjay Re Lyrics in Gujarati
By Gujju23-06-2023
હો મળી મને છે તારા પ્રેમની આ સજા
હો મળી મને છે તારા પ્રેમની આ સજા
હસી હસીને લઈ રહ્યા છો તમે મજા
હો પ્રેમમાં કદી જાનુ આવું ના કરાય રે
વફાની સામે કદી દગો ના કરાય રે
જા બેવફા તને પ્રેમ શું સમજાય રે
હો જા બેવફા તને પ્રેમ શું સમજાય રે
હો મળી મને છે તારા પ્રેમની આ સજા
હસી હસીને તમે લઈ રહ્યા છો મજા
હો જુઠા તારા પ્રેમમાં થઈ છે બદનામી
તે તો મારા પ્રેમની કરી છે નીલામી
હો તારા ખાતીર મેં તો જિંદગી બગાડી
ઓ રે બેવફા તું તો થઈ ગઈ પરાઈ
હો વિશ્વાસ કોઈનો કદી તોડી ના જવાય રે
વફાની સામે કદી દગો ના કરાય રે
જા બેવફા તને પ્રેમ શું સમજાય રે
હો જા બેવફા તને પ્રેમ શું સમજાય રે
હો મળી મને છે તારા પ્રેમની આ સજા
હસી હસીને તમે લઈ રહ્યા છો મજા
હો માંગી હોત જાન તો હસીને દઈ દેત
તારી માટે આખી દુનિયાથી લડી લેત
હો મારા આ પ્રેમમાં ખોટ શું પડી છે
કેમ તું મારો સાથ છોડી રે ગઈ છે
હો તારી યાદોમાં મારી આંખો રે ભીંજાય છે
રડી રડીને રાત દિન મારા જાય રે
જા બેવફા તને પ્રેમ શું સમજાય રે
હો જા બેવફા તને પ્રેમ શું સમજાય રે
હો મળી મને છે તારા પ્રેમની આ સજા
હસી હસીને તમે લઈ રહ્યા છો મજા
હો પ્રેમમાં કદી જાનુ આવું ના કરાય રે
વફાની સામે કદી દગો ના કરાય રે
જા બેવફા તને પ્રેમ શું સમજાય રે
હો જા બેવફા તને પ્રેમ શું સમજાય રે
હો જા બેવફા તને પ્રેમ ના સમકરાય રે