Monday, 23 December, 2024

Jafa Lyrics in Gujarati

125 Views
Share :
Jafa Lyrics in Gujarati

Jafa Lyrics in Gujarati

125 Views

કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખોના પરદા
કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખોના પરદા

હવે પ્રેમ વેમની નથી કરવી આ જફા
તારે જવું હોય તો જા મારે નથી પરવાહ
કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખોના પરદા

હો એકલા બેસી બહુ જોઈ તારી વાટ
છોડી ને ગયો જયારે તું મારો સાથ
તારા પાછળ થયા અમે બરબાદ
જૂઠો તારો પ્રેમને જૂઠી તારી વાત

હો હવે હું જાણી ગયી તને બેવફા
પ્રેમમાં મળશે તને પણ દગા
હો હવે હું જાણી ગયી તને બેવફા
પ્રેમમાં મળશે તને પણ દગા

તારે જવું હોય તો જા મારે નથી પરવાહ
હવે પ્રેમ વેમ ની નથી કરવી આ જફા
હા કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખોના પરદા

ઓ રે મતલબી તું શું જાણે મારો પ્યાર
તોડ્યો તે મારા દિલ નો ઐતબાર
એ જ સમયનો મને છે ઇંતેજાર
જયારે તારા દિલના થશે ટુકડા હજાર

હો આવશે તારો પછતાવા નો વારો
એ હશે તારો આ છે મારો દાડો
હો આવશે તારો પછતાવા નો વારો
એ હશે તારો આ છે મારો દાડો

મારૂં દિલ તોડવાની તને મળી છે સજા
હવે પ્રેમ વેમની નથી કરવી રે જફા

કસમો રસમો તારી ખોટી છે વફા
ખુલી ગયા બંધ મારી આંખોના પરદા
કસમો રસમો તારી ખોટી છે વફા
ભુલી જઇશુ તને જા રે બેવફા

હવે પ્રેમ વેમ ની નથી કરવી આ જફા
તારે જવું હોય તો જા મારે નથી પરવાહ
જા જા રે બેવફા તને મારા અલવિદા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *