Saturday, 15 February, 2025

જન ગણ મન | Jan Gan Man Lyrics in Gujarati

38 Views
Share :
જન ગણ મન | Jan Gan Man Lyrics in Gujarati

જન ગણ મન | Jan Gan Man Lyrics in Gujarati

38 Views

જન ગણ મન ભારતનું રાષ્ટ્રીય ગીત છે. આ ગીતના રચનાકાર રવીન્દ્રનાથ ટાગોર છે. આ ગીત પ્રથમવાર 27 ડિસેમ્બર, 1911ના રોજ ભારતીય નેશનલ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાવવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરી, 1950ના રોજ આ ગીતને ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવ્યું.

H A P P Y I N D E P E N D E N C E D A Y 2025

જન ગણ મન માહિતી

વિષયમાહિતી
ગીતનું નામજન ગણ મન
રચનાકારરવીન્દ્રનાથ ટાગોર
પ્રથમવાર ગાયું27 ડિસેમ્બર, 1911
રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યું24 જાન્યુઆરી, 1950
ગીતની મૂલ ભાષાબંગાળી
ગીતના ચરણોની સંખ્યાપાંચ (હાલના રાષ્ટ્રીય ગીતમાં પ્રથમ ચરણ)
અર્થભારતની એકતા અને વિવિધતાના સન્માનમાં રચાયેલું

આ ગીત ભારતની સંસ્કૃતિ, એકતા અને ગૌરવનું પ્રતીક છે.

જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા
પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્‍કલ બંગ,
વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા
ઉચ્‍છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા,
જય હે… જય હે… જય હે…
જય જય જય જય હે!

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *