Sunday, 8 September, 2024

જન્મદિનની પ્રાર્થના

227 Views
Share :
જન્મદિનની પ્રાર્થના

જન્મદિનની પ્રાર્થના

227 Views

યોગેશ્વર પ્રભુને ચરણે નમીને માંગીએ આજ પ્રભાતે,
Yogeshwar Prabhu Ne Charne Nami ne Mangiye Aaj Prabhate

પ્રભુના મંગલ જન્મદિને પ્રાર્થના કરીએ સાથે. … યોગેશ્વર પ્રભુને
Prabhu na Mangal Janma Dine Prarthana Kariye Sathe

દેવી દેવતા આવી વધાવો, સંતો ને ભક્તો પ્રેમે જગાડો … યોગેશ્વર પ્રભુને
Devi-Devta Aavi Vadhavo, Santo ne Bhakto Preme Jagado ..

જીવનપુષ્પ સુગંધિત કરજો, ગંગા જેવું પાવન કરજો … યોગેશ્વર પ્રભુને
Jivan Pushpa Sugandhit Karjo, Ganga Jevu Pavan Karjo ..

શુભ કર્મોની શક્તિ દેજો, મનઅંતરમાં ભક્તિ દેજો … યોગેશ્વર પ્રભુને
Subh Karmo ni Shakti Dejo, Man-Antar ma Bhakti Dejo …

માના અંકે રમવા દેજો,  હરિના હૈયે આસન દેજો … યોગેશ્વર પ્રભુને
Maa na Anke Ramva Dejo, Hari na Haiye Aasan Dejo ..

કર જોડી મા સર્વેશ્વરી યાચે, કૃપાની વર્ષા અખંડીત વરસો… યોગેશ્વર પ્રભુને
Kar Jodi Maa Sarveshwari Yache, Krupa ni Varsha Akhandit Varso ..

– મા સર્વેશ્વરી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *