Janu Na Gomma Ota Maru Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Janu Na Gomma Ota Maru Lyrics in Gujarati
By Gujju17-06-2023
એ ગોંડીના ગોમમા ઓટા મારૂ
એ શેરીએ ઓટા મારૂ
અરે રે ગોંડીના ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
પણ જાનુને ના ભાળુ
એ ગોંડીના ગોમમા ઓટા મારૂ
એ શેરીએ ઓટા મારૂ
પણ જાનુને ના ભાળુ
ઘડી ઘડી રે હમ્ભારું એના ઘરે વાચ્યું તાળું
ઘડી ઘડી રે હમ્ભારું એના ઘરે વાચ્યું તાળું
એ રાહ જોવું જીવ બાળુ
અરે રે રાહ જોવું જીવ બાળુ
મારી જાનુ ને ના ભાળું
એ ગોંડીના ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
મારી જાનુને ના ભાળુ
મારી ચકુને ના ભાળુ
હે જોણતો નથી ચિયા ખુણામો જઈ બેઠી
એના વગર કાળજે બળતરા રે પેઠી
અરે અરે રે હવારનો ફોન કરું ફોન ના ઉઠાવતી
જ્યાંથી એને જોતો એ બારી ના ઉઘાડતી
મન ખાવાનું ના ભાવે ગોંડી બઉ યાદ આવે
મન ખાવાનું ના ભાવે ગોંડી બઉ રોવરાવે આવે
એ હાઈ ફોનને પાસડુ
હાઈ ફોનને પાસડુ
મારી ગોંડીને ના ભાળુ
અરે અરે રે ગોમમા ઓટા મારૂ
એની શેરીએ ઓટા મારૂ
મારી ગોંડીને ના ભાળુ
મારી દીકુને ના ભાળુ
હે મળવાનો હરખ ઘણો હતો મારા દિલમો
તોય ચમ એકલો મેલ્યો ભરી મહેફિમો