Janu Tame Cute Lago Re Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Janu Tame Cute Lago Re Lyrics in Gujarati
By Gujju08-06-2023
એ જીન્સમાં હારા લાગો
પંજાબીમાં પ્યારા લાગો
હાડીમાં મેં જોયા નહિ
નક્કી કુંવારા લાગો રે
જાનુ તમે ક્યુટ લાગો રે
મને બહુ હોટ લાગો રે
મારો નવો થોટ લાગો રે
જીન્સમાં હારા લાગો
પંજાબીમાં પ્યારા લાગો
હાડીમાં મેં જોયા નહિ
નક્કી કુંવારા લાગો રે
જાનુ, જાનુ તમે ક્યુટ લાગો રે
મને બહુ હોટ લાગો રે
મારો નવો થોટ લાગો રે
એ લહેરાતી લટ તારી ચટપટ ચાલ છે
તારા મારા મેડ માટે દુનિયા પણ સાથ છે
નશેલી ઓસ તારી કાતિલ મુસ્કાન છે
મચાવી ગઈ તું મારા દિલમાં તુફાન છે
મીડિમાં મસ્ટ લાગો
કટમાં ક્યુટ લાગો
હાડીમાં મેં જોયા નહિ
નક્કી કુંવારા લાગો રે
જાનુ તમે સ્વીટ લાગો રે
મારી હાર્ટ બીટ લાગો રે
મારો નવો થોટ લાગો રે
મેકઅપ વગર તમે બકવાસ લાગો
મેકઅપ કરો તો જાનુ જકાશ લાગો
હોય જો એકલા તો ઉદાસ લાગો
મારી જોડે હોય તો જાનુ મને ખાસ લાગો
રંગે રૂપાળા લાગો
નેચરમાં ખારા લાગો
હાડીમાં મેં જોયા નહિ
નક્કી કુંવારા લાગો રે
જાનુ તમે ક્યુટ લાગો રે
મને બહુ હોટ લાગો રે
મારો નવો થોટ લાગો રે
જીન્સમાં હારા લાગો
પંજાબીમાં પ્યારા લાગો
હાડીમાં મેં જોયા નહિ
નક્કી કુંવારા લાગો રે
જાનુ તમે ક્યુટ લાગો રે
મને બહુ હોટ લાગો રે
મારો નવો થોટ લાગો રે
મારો નવો થોટ લાગો રે
મારી જોડે ટોપ લાગો રે