Janu Tane Kon Re Samjave Lyrics in Gujarati
By-Gujju26-05-2023
213 Views

Janu Tane Kon Re Samjave Lyrics in Gujarati
By Gujju26-05-2023
213 Views
એ હું તો એ હું તો
એ હું તો તારો રે દીવાનો રે તને કોણ રે સમજાવે
એ હું તો તારો રે દીવાનો રે તને કોણ રે સમજાવે
તમે માનો કે ન માનો રે તને કોણ રે સમજાવે
હે તારું નામ લખ્યું હાથે મારે રેવું તારી સાથે
તારું નામ લખ્યું હાથે મારે રેવું તારી સાથે
ભલે જોતો ભલે જોતો
ભલે જોતો રે જમાનો રે તને કોણ રે સમજાવે
એ હું તો તારો રે દીવાનો રે તને કોણ રે સમજાવે
એ તને મને ભેળા જોઈ જાઈ છે બધા દાજી
તારે મારે તૂટી જાય એમા હઉં છે રાજી
એરે તને મને ભેળા જોઈ જાઈ છે બધા દાજી
તારે મારે તૂટી જાય એમા હઉં છે રાજી