Jay Ho Maa Jogni Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Jay Ho Maa Jogni Lyrics in Gujarati
By Gujju20-05-2023
હે જગ જનની હે જોગમાયા
હે જગ જનની માઁ હે જોગમાયા
ઓગણી માઁ જોગણી ઓગણી માઁ જોગણી
હે અઢારને એક ઓગણી અઢારને એક ઓગણી
જય હો માઁ જોગણી જોગણી
એ અઢારને એક ઓગણી અઢારને એક ઓગણી
જય હો માઁ જોગણી જોગણી
હે માઁ જુગ પહેલા ની પ્રગટી કરવી છે તારી ભક્તિ
માઁ જુગ પહેલા ની પ્રગટી કરવી છે તારી ભક્તિ
જય હો માઁ જોગણી જોગણી
એ અઢારને એક ઓગણી અઢારને એક ઓગણી
જય હો માઁ જોગણી જોગણી
જય હો માઁ જોગણી જોગણી
હે આકાશ પાતાળમાં પૃથ્વીલોકમાં
જોણે પૂજાય છે માઁ જોગણી
હો અણુ અણુમાં તને ભાળું માઁ
સગળે વ્યાપી માઁ જોગણી
માઁ હાથે ખપ્પર ધારી મારી માતા છે દયાળી
માઁ હાથે ખપ્પર ધારી મારી માતા છે દયાળી
જય હો માઁ જોગણી જોગણી
એ અઢારને એક ઓગણી અઢારને એક ઓગણી
જય હો માઁ જોગણી જોગણી
જય હો માઁ જોગણી જોગણી
હે પાલોદર ગોમમાં ઉવારસદ ગોમમાં
જોણે પૂજાય છે માઁ જોગણી
એ વાવોલ ગોમમાં સઇજ રૂડા ગોમમાં
મઢમાં બેઠી મારી જોગણી જોગણી
માઁ જોગી તને પુજે યોગી તને પુજે
માઁ જોગી તને પુજે માઁ યોગી તને પુજે
ડાકે રમે માઁ જોગણી જોગણી
એ અઢારને એક ઓગણી અઢારને એક ઓગણી
જય હો માઁ જોગણી જોગણી
માઁ તું છે મારી ભક્તિ માઁ તું છે મારી શક્તિ
માઁ તું છે મારી ભક્તિ માઁ તું છે મારી શક્તિ
જય હો માઁ જોગણી જોગણી
એ અઢારને એક ઓગણી અઢારને એક ઓગણી
જય હો માઁ જોગણી જોગણી
જય હો માઁ જોગણી જોગણી
જય હો માઁ જોગણી જોગણી
એ જય હો માઁ જોગણી જોગણી