Jayare Tari Yad Aave Che Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Jayare Tari Yad Aave Che Lyrics in Gujarati
By Gujju08-06-2023
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આશુ રડે છે
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આશુ રડે છે
ઝુલ્મી જમાનો શું જાણે એ
ઝુલ્મી જમાનો શું જાણે
આ પ્રેમ માં શું-શું મળે છે
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આશુ રડે છે
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આંશુ રડે છે
મારા વિના તારો એજ હાલ છે
ભલે મારી જોડે વાત ના કરે
તું માને તો એક વાત હું કહું
તારા વિના મરું જીવી ના શકું
તારી ચાહત ના આ દિલ માં આ
તારી ચાહત ના આ દિલ માં
કાંટા ખુચાવી રડે છે
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આંશુ રડે છે
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આંશુ રડે છે
આ દિલ નો હતો એટલો કસૂર
તને પ્રેમ હચો કર્યો એ હજુ
દિલ તૂટી મારૂં ચકના-ચૂર થયું
જેને ચાહ્યું એ દૂર થયું
તારી જુદાઈ ના ગમ માં આ
તારી જુદાઈ ના ગમ માં
મને મોત વાલુ લાગે છે
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આંશુ રડે છે
જયારે તારી યાદ આવે છે
દિલ લોહી ના આંશુ રડે છે
મને મોત વાલુ લાગે છે
દિલ લોહી ના આંશુ રડે છે
મને ઝીંદગી ઝેર લાગે છે