Jigar Jaan Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Jigar Jaan Lyrics in Gujarati
By Gujju08-06-2023
દુનિયા રૂઠે તો રૂઠવા દે યાર
સુરજ ઢળે તો ઢળવા રે યાર
ચાંદો ઉગે તો ઉગવા દે યાર
તારી મારી યારી સે સાચી દિલ દારી સે
કેમ સમજે ના જીગર જાન
તારા માટે માન સે તને ક્યાં ભાન સે
અરે તારા માટે માન સે તને ક્યાં ભાન સે
સુરજ ઢળે તો ઢળવા દે યાર
ચાંદો ઉગે તો ઉગવા દે યાર
તારી મારી યારી સે સાચી દિલ દારી સે
કેમ સમજે ના જીગર જાન
તારા માટે માન સે તને ક્યાં ભાન સે
અરે તારા માટે માન સે તને ક્યાં ભાન સે…
ખોળિયા જુદા પણ જીવ તો એક છે
તારો ને મારો આ પરભવ નો લેખ સે
ખોળિયા જુદા પણ જીવ તો એક છે
તારો ને મારો આ પરભવ નો લેખ સે
કૃષ્ણ ને રાધા જેવી દુનિયા જોવે એવી
તારી મારી જોડી જીગર જાન
તારા માટે માન સે તને ક્યાં ભાન સે
અરે તારા માટે માન સે તને ક્યાં ભાન સે
સુરજ ઢળે તો ઢળવા દે યાર
ચાંદો ઉગે તો ઉગવા દે યાર…
દોસ્તો ની મહેફિલ ને દોસ્તી ના હમ સે
તું રીસાણી એનો દલડાં મા ગમ સે
દોસ્તો ની મહેફિલ ને દોસ્તો ના હમ સે
તું રીસાણી એનો દલડાં મા ગમ સે
પ્રાણ થી પ્યારી સે તારી આ યારી સે
મનુ કે સંભાળ જીગર જાન
તારા માટે માન સે તને ક્યાં ભાન સે
અરે તારા માટે માન સે તને ક્યાં ભાન સે
સુરજ ઢળે તો ઢળવા દે યાર
ચાંદો ઉગે તો ઉગવા દે યાર…