Jindagi Ni Dushman Janudi Bani Gai Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Jindagi Ni Dushman Janudi Bani Gai Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો ફૂટી કિસ્મત મારી રૂઠી ગ્યો વિધાતા
હો ફૂટી કિસ્મત મારી રૂઠી ગ્યો વિધાતા
હતી મારા દિલ માં એક એને રડાયા
પેલો પોતાનો કરી કર્યા પારકા
કયા જનમ ના તેતો લીધા બદલા
જિંદગી ની દુશ્મન જાનુડી બની ગઈ
જીવવાની આશા મારી છીનવી રે ગઈ
ફૂટી કિસ્મત મારી રૂઠી ગ્યો વિધાતા
હતી મારા દિલ માં એક એને રે રડાયા
જૂઠી તારી વફા માં અમે ડૂબી ગયા
પોતાની માની લૂંટાઈ ગયા
હો નજરો સામે મારી હાથો માં હાથ રાખી
પલ માં આશિક બદલી ગયા
હો લેખ આ નસીબ ના પથ્થર બન્યા
દિલ ને વાલા આજ રૂઠી રે ગયા
જિંદગી ની દુશ્મન જાનુડી બની ગઈ
જીવવાની આશા મારી છીનવી રે ગઈ
ફૂટી કિસ્મત મારી રૂઠી ગ્યો વિધાતા
હતી મારા દિલ માં એક એને રે રડાયા
હો હમદર્દ બની તું ના રહી શકી
મુજને તું ના સમજી શકી
હો મને છોડવા ની તારી આશા પુરી કરી
મોત ની મંજિલ તું બની
હો રેજે સદા ખુશ તારા આશિક ની દુઆ
મારી વફા ને હવે કરું અલવિદા
જિંદગી ની દુશ્મન જાનુડી બની ગઈ
જીવવાની આશા મારી છીનવી રે ગઈ
ફૂટી કિસ્મત મારી રૂઠી ગ્યો વિધાતા
હતી મારા દિલ માં એક એને રડાયા