Jiv Thi Vaali Jaanu Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Jiv Thi Vaali Jaanu Lyrics in Gujarati
By Gujju26-05-2023
એ મારા જીવથી વાલી જીવ લઈ હાલી
એકલો મને પડતો મેલી
એકલો મને પડતો મેલી
એ જીવથી વાલી જાનુ છેટી પડી
એ જીવથી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
જીવથી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
એ નારે હમજાણું એણે કેમ કર્યું આવું
કેમ કરીને એને હવે હ્મ્જાવુ
એ જોઈ મારી આંખો રડી પડી
એ જોઈ મારી આંખો રડી પડી
હૈયું ચડે હીબકે ઘડીઘડી
જીવથી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
હો રવિવાર આખો દાડો હતી મારી હારે
આવી કોઈ વાત મને કરી નથી ત્યારે
હો … રવિવાર આખો દાડો હતી મારી હારે
આવી કોઈ વાત મને કરી નથી ત્યારે
હે એકદમ મસ્ત એતો મુડમાં રે હતી
હગાઈ કે લગનની કોઈ વાત નથી
હે નક્કી ગોંડી કોકના વાદે ચડી
એ ગોંડી તુંતો કોકના વાદે ચડી
ચડાવવા વાળી મારી દુશમન મળી
એ જીવથી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી
હો મને મળેને વાત રઈ ના એના પેટમાં
નક્કી આવી ગઈ જાનુ કોકના દબાણમાં
હો મને મળેને વાત રઈ ના એના પેટમાં
નક્કી આવી ગઈ જાનુ કોકના દબાણમાં
એ મારાથી કદી એતો કંઈ ના છુપાવે
એના ઘરની દરેક વાત મને રે બતાવે
હે ચમ એણે લગનની હા પાડી
હે ચમ એણે લગનની હા પાડી
હાંચી કોઈ વાત ના ખબર પડી
એ જીવથી વાલી જાનુ છેટી પડી
મન મેલી બીજે ફેરા ફરી