Jivan Tare Nam karyu Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Jivan Tare Nam karyu Lyrics in Gujarati
By Gujju17-06-2023
જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું
ઓ જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું
જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું
આંખો રડતી રહી દિલ ચુપચાપ સહી ગયું
તું શું કરીને ગઈ તે આ શું કર્યું
અમે આજ થી આ જીવન તારે નામ કર્યું
અમે આજ થી આ જીવન તારે નામ કર્યું
જીવન નહિ થી કેટલું અધૂરું રહી ગયું
આંખો રડતી રહી દિલ ચુપચાપ સહી ગયું
તું શું કરીને ગઈ તે આ શું કર્યું
અમે આજ થી આ જીવન તારે નામ કર્યું
અમે આજ થી આ જીવન તારે નામ કર્ય
હસી મજાક સમજ્યા તમે અમારા પ્યાર ને
ના સમજી શક્યા દિલ ના એતબાર ને
હસી મજાક સમજ્યા તમે અમારા પ્યાર ને
ના સમજી શક્યા દિલ ના એતબાર ને
કોઈ ધડકન બની દિલની ખુશી લૂંટી ગયું
કોઈ ધડકન બની દિલની ખુશી લૂંટી ગયું
પ્યારો સાથ ને જીવન તો પાછળ છૂટી ગયું
તું શું કરીને ગઈ તે આ શું કર્યું
અમે આજ થી આ જીવન તારે નામ કર્યું
અમે આજ થી આ જીવન તારે નામે કર્યું
અમે આજ થી જીવન તારા નામે કર્યું
અમે આજ થી જીવન તારા નામે કર્યું
હર પલ દિલ થી ચાહ્યા પોતાના થી વધુ
નિખાલસપને સ્નેહ માં ખોયું બધું
હા હર પલ દિલ થી ચાહ્યા પોતાના થી વધુ
નિખાલસપને સ્નેહ માં ખોયું બધું
હો તું ખુશ છે ને હવે તમે જોઈતું મળી ગયું
તું ખુશ છે ને હવે તને જોઈતું મળી ગયું
વિચાર્યું નોતું એવું ઓછીન્દુ થઇ ગયું
તું શું કરીને ગઈ તે આ શું કર્યું