Monday, 23 December, 2024

JIVI LE LYRICS | KINJAL DAVE

179 Views
Share :
JIVI LE LYRICS | KINJAL DAVE

JIVI LE LYRICS | KINJAL DAVE

179 Views

Ae haa moj haa bhai keta revanu
Ae haa moj haa bhai keta revanu
Jalsa thi jivvu vat ma farvanu
Ae haa moj haa bhai keta revanu
Jalsa thi jivvu vat ma farvanu

Thavanu hase ae thavanu
Pachhi to joyu javanu
Be ghadi tu jumi le
Ae jivi letu jivi leman bhari ne jivile
Haa moj maja kar rokadi ne lavo aavo tu lai le
Ha jivi letu jivi leman bhari ne jivile

Ho duniya chhe vato karshe parva nai karvani
O jindagi to moj thi moj thi jivvani
Ae shokh pura kari levana
Keva vala to kevana
Janjat aa tu bhuli ne
Ae ha jivi letu jivi leman bhari ne jivi le
Ha bhai moj maja karo rokdi ne lavo aavo tu lai le
Ha jivi lebhaila jivi le man bhari ne jivi le

Ho jivo to aevu jivo ke, joti re duniya bhai
Joi ne kevu pade ke, aava jalsa kyay nai
Ae keta nai ke kidhu nai
Paachi na aavshe jo ae gai
Jindagi ne jili le
Ae jivi letu jivi leman bhari ne jivi le
Ha moj maja kar rokdi ne lavo aavo tu lai le

Ae haa moj haa bhai keta revanu
Jalsa thi jivvu vat ma farvanu
Thavanu hase ae thavanu
Pachi ae joyu javanu
Be ghadi tu jumi le
Ae jivi letu jivi leman bhari ne jivi le
Ha moj maja kar rokdi ne lavo aavo tu lai le
Ae man bhari ne jivi le
Ha man bharine jivi le

English version

એ હા મોજ હા ભઈ કેતા રેવાનું
એ હા મોજ હા ભઈ કેતા રેવાનું
જલસા થી જીવવું વટ માં ફરવાનું
એ હા મોજ હા ભઈ કેતા રેવાનું
જલસા થી જીવવું વટ માં ફરવાનું

થાવાનું હશે એ થાવાનું
પછી તો જોયું જાવાનું
બે ઘડી તું જુમી લે
એ જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે
હા મોજ મજા કર રોકડી ને લાવો આવો તું લઈ લે
હા જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે

હો દુનિયા છે વાતો કરશે પરવા નઈ કરવાની
ઓ જિંદગી તો મોજ થી મોજ થી જીવવાની
એ શોખ પુરા કરી લેવાના
કેવા વાળા તો કેવાના
જંજટ આ તું ભૂલી ને
એ હા જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે
હા ભઈ મોજ મજા કરો રોકડી ને લાવો આવો તું લઇ લે
હા જીવી લે ભૈલા જીવી લે મન ભરી ને જીવી લે

હો જીવો તો એવું જીવો કે, જોતી રે દુનિયા ભઈ
જોઈ ને કેવું પડે કે, આવા જલસા ક્યાંય નઈ
એ કેતા નઈ કે કીધું નઈ
પાછી ના આવશે જો એ ગઈ
જિંદગી ને જીલી લે
એ જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે
હા મોજ મજા કર રોકડી ને લાવો આવો તું લઈ લે

એ હા મોજ હા ભઈ કેતા રેવાનું
જલસા થી જીવવું વટ માં ફરવાનું
થાવાનું હશે એ થાવાનું
પછી એ જોયું જાવાનું
બે ઘડી તું જુમી લે
એ જીવી લે તું જીવી લે મન ભરી ને જીવી લે
હા મોજ મજા કર રોકડી ને લાવો આવો તું લઈ લે
એ મન ભરી ને જીવી લે
હા મન ભરીને જીવી લે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *