Juda Re Thaisu Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Juda Re Thaisu Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસોને મહિના વીતી રે જાશે
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસોને મહિના વીતી રે જાશે
હો વીતેલી પલો ને યાદ કરીશું
યાદોના સહારે જીવીરે લેશુ
હો યાદોના સહારે જીવીરે લેશુ
વીતેલી પલો ને યાદ કરીશું
યાદોના સહારે જીવીરે લેશુ
વીતેલી પલો ને યાદ કરીશું
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસોને મહિના વીતી રે જાશે
દિવસોને મહિના વીતી રે જાશે
હો ગમની દુનિયા માં એક તું સહારો
તારા સહારે અમે લડી રે લેશુ
હો પ્રેમ તું મારો કેમ રે ના સમજે
પ્રેમમાં તમારા જીવરે આપીશુ
પ્રેમમાં તમારા જીવરે આપીશુ
પ્રેમમાં તમારા જીવરે આપીશુ
હો તારા તે પ્રેમ માં
હો તારા તે પ્રેમ માં હું રે ખોવાણી
યાદોની મહેફ આખો માં સમાણી
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
હો દિવસો ને મહિના વીતી રે જાશે
હો નથી તું મારી જોડે નથી આસપાસ રે
તારા સપના માં આખી ઝીંદગી જાશે
હો આખો ના આંશુ ઓને કેમરે રોકી છું
દર્દો ને આશુ માં વહાવી લેશુ
હો દર્દ ને આંશુ માં વહાવી લેશુ
દર્દ ને આશુ માં વહાવી લેશુ
હો દર્દ આ જુદાઈ ના
હો દર્દ આ જુદાઈ ના સહી રે લેશુ
જુદાઈ ને પ્રેમ અમે સમજી લેશુ
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
હો દિવસો ને મહિના વીતી રે જાશે
હો દુનિયા ને અલવિદા કહી દેશુ પ્રેમથી
મુજથી ચહાય ના વેદના જુદાઈની
હો દિલ થી દુવા તને ખુશ તું રેજે
ભુલ કોઈ હોય મારી માફ મને કરજે
હો ભુલ કોઈ હોય મારી માફ મને કરજે
ભુલ કોઈ હોય મારી માફ મને કરજે
હો ગમ ની આ દુનિયા
હો ગમ ની આ દુનિયા છોડી રે જાસુ
યાદ કરીશ તો પાસા રે આવસુ
હો એક દિવસ આપરે જુદા રે થઈશું
દિવસો ને મહિના વીતી રે જાશે
હો દિવસો ને મહિના વીતી રે જાશે