Wednesday, 15 January, 2025

JUTHU BOLTA TANE SHARAM NA AAYI LYRICS | BECHAR THAKOR

154 Views
Share :
JUTHU BOLTA TANE SHARAM NA AAYI LYRICS | BECHAR THAKOR

JUTHU BOLTA TANE SHARAM NA AAYI LYRICS | BECHAR THAKOR

154 Views

હો જુઠું બોલતા તન શરમ ના આયી
હો જુઠું બોલતા તન શરમ ના આયી
ખોટું કેહતા તારી જીભ ના કપાયી
જુઠું બોલતા તને શરમ ના આયી
ખોટું કેહતા તારી જીભ ના કપાયી

કર્યા એવા કામ મરવાના દાડા લાયી
કર્યા એવા કામ મરવાના દાડા લાયી
તારું દીકુ શું ગયું મારુ તો લૂંટઈ ગયું
તારું દીકુ શું ગયું મારુ તો લૂંટઈ ગયું

હો જુઠું બોલતા તન શરમ ના આયી
ખોટું કેહતા તારી જીભ ના કપાયી

હો એક પલ તે કર્યો ના વિચાર
પાડી દીધી દિલમાં તે દરાર
હો તારી થઇ જીત મારી હાર
તોડ્યું દિલ તોડ્યો તે કરાર

કર્યો બરબાદ તન દયા તો ના આયી
કર્યો બરબાદ તન દયા તો ના આયી
તારું દીકુ શું ગયું મારુ તો લૂંટઈ ગયું
તારું દીકુ શું ગયું મારુ તો લૂંટઈ ગયું

હો કરી ગઈ કેવા બુરા હાલ
રહી ગયા દિલમાં સો સવાલ
હો ખેલી ગઈ તું તો કેવી ચાલ
ના આયો મારો થોડો રે વિચાર

મારી કિસ્મતમાં તું ચોથી રે લખાયી
મારી કિસ્મતમાં તું ચોથી રે લખાયી

તારું દીકુ શું ગયું મારુ તો લૂંટઈ ગયું
તારું દીકુ શું ગયું મારુ તો લૂંટઈ ગયું
તારું દીકુ શું ગયું મારુ તો લૂંટઈ ગયું.

English version

Ho juthu bolta tan sharam na aayi
Ho juthu bolta tan sharam na aayi
Khotu kehta tari jeebh na kapayi
Juthu bolta tan sharam na aayi
Khotu kehta tari jeebh na kapayi

Karya aeva kam marvana dada layi
Karya aeva kam marvana dada layi
Taru diku shu gayu maru to lutai gayu
Taru diku shu gayu maru to lutai gayu

Ho juthu bolta tan sharam na aayi
Khotu kehta tari jeebh na kapayi

Ho aek pal te karyo na vichar
Padi didhi dilma te darar
Ho tari thai jeet mari har
Todyu dil todyo te karar

Karyo barbad tane daya to na aayi
Karyo barbad tane daya to na aayi
Taru diku shu gayu maru lutai gayu
Taru diku shu gayu maru lutai gayu

Ho kari gai bura keva hal
Rahi gaya dilma so saval
Ho kheli gai tu to kevi chal
Na aayo maro thodo re vichar

Mari kismatma tu chothi re lakhayi
Mari kismatma tu chothi re lakhayi

Taru diku shu gayu maru lutai gayu
Taru diku shu gayu maru lutai gayu
Taru diku shu gayu maru lutai gayu.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *