Sunday, 22 December, 2024

Kaan Tane Radha Ke Mira Game Lyrics | Hiral Raval | SCV Films

299 Views
Share :
Kaan Tane Radha Ke Mira Game Lyrics | Hiral Raval | SCV Films

Kaan Tane Radha Ke Mira Game Lyrics | Hiral Raval | SCV Films

299 Views

કાન તને રાધા કે મીરા ગમે
કાન તને રાધા કે મીરા ગમે
એમ એમ રેશુ જેમ તમને ગમે
કહે તે કાન તારી સાથે રમે
કાન તને રાધા કે મીરા ગમે
એમ એમ રેશુ જેમ તમને ગમે
કહે તે કાન તારી સાથે રમે
કહે તે કાન તારી સાથે રમે

રાસે રમાડું મારા વાલા
સાચું કહીદે મારા કાના
જાણ્યા વિના અમે જાસુ નહિ
શ્યામ તને રાધા કે મીરા ગમે
એમ એમ રેશુ જેમ તમને ગમે
કહે તે કાન તારી સાથે રમે
કહે તે કાન મારી સાથે રમે

મીરા ના ઝેર તમે પીધા વાલા
રાધા ને દુઃખ તમે દીધા વાલા
મીરા ના ઝેર તમે પીધા વાલા
રાધા ને દુઃખ તને પીધા વાલા
સાચું કહીદે મારા વાલા
રાસે રમાડું મારા કાના
તારી રીતુ હમજાતિ નથી
કાન તને રાધા કે મીરા ગમે
એમ એમ રેશુ જેમ તમને ગમે
કહે તે કાન તારી સાથે રમે
કહે તે કાન તારી સાથે રમે

English version

Kaan tane radha ke meera game
Kaan tane radha ke meera game
Aem aem resu jem tamne game
Kahe te kaan tari sathe rame
Kaan tane radha ke meera game
Aem aem resu jem tamne game
Kahe te kaan tari sathe rame
Kahe te kaan tari sathe rame

Rase ramadu mara vala
Sachu kahide mara kana
Janya vina ame jaasu nahi
Shyam tane radha ke meera game
Aem aem resu jem tamne game
Kahe te kaan tari sathe rame
Kahe te kaan tari sathe rame

Meera na jer tame pidha vala
Radha ne dukh tame didha vala
Meera na jer tame pidha vala
Radha ne dukh tame didha vala
Sachu kahide mara vala
Rase ramadu mara kana
Tari ritu hamjati nathi
Kaan tane radha ke meera game
Aem aem resu jem tamne game
Kahe te kaan tari sathe rame
Kahe te kaan tari sathe rame

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *