Monday, 23 December, 2024

KEM RISANA CHO LYRICS | RAKESH BAROT

150 Views
Share :
KEM RISANA CHO LYRICS | RAKESH BAROT

KEM RISANA CHO LYRICS | RAKESH BAROT

150 Views

એ બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
એ બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
એ લાગે છે મને બહુ ભારમા પડ્યો છો તમે
એ લાગે છે મને બહુ ભારમા પડ્યો છો

એ હે મનાવું મોની જોવ તમે મોન માંગો નઈ
ભુલ હોય તો સોરી બોલુ આટલી ટણી નઈ
હું મનાવું મોની જોવ મોન માંગો નઈ
હાચુ કવ છુ દિલથી બકા આટલી ટણી નઈ

એ બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
હમણાથી તમે બઉ પાવરમા ફરો છો
એ હે લાગે છે મને બહુ ભારમા પડ્યો છો

એ તમારો ગુસ્સો જાનુ મને બહુ ગમતો
પ્રેમને હાચવવા તારી આગળ નમતો
હે મોઢું ફેરવીને બેઠી વાત નથી કરતી
ચમ તુ બે દાડાથી હોમુ નથી જોતી મારા

એ હે તારા માટે નમુ છુ ટોપુ ટિયું કરુ છુ
તને ખુશ રાખવા શરત તારી મોનુ છુ
તારા માટે નમુ છુ ટોપુ ટિયું કરુ છુ
તને ખુશ રાખવા શરત તારી મોનુ છુ

એ બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
લાગ સ મને બહુ ભારમા પડ્યો છો તમે
એ હે લાગે છે મને બહુ ભારમા પડ્યો છો

હો તું કહેતો ગોંડી ઉઠક બેઠક કરી લઉ
ભુલ થઇ હોય તો માફી હું માંગી લઉ
હો હો તું મને વાલી છે પ્રાણ કરતા પ્યારી છે
તારા વગર ગોંડી જિંદગી મારી ખાલી છે

એ હે તારા વગર જાનુ ઘડી પણ રહેતો નથી
તું ના હોય તો જોડે ખાવા પણ ખાતો નથી
તારા વગર જાનુ ઘડી પણ રહેતો નથી
તું ના હોયતો જોડે ખાવા પણ ખાતો નથી

એ બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
બોલતો નથી ચાલતો નથી ચમ રિહોણો છો
લાગ સ મને બહુ ભારમા પડ્યો છો તમે

હે હમણાથી બઉ પાવરમા ફરો છો
એ હે લાગે છે મને બહુ ભારમા પડ્યો છો
એ હે લાગે છે મને બહુ ભારમા પડ્યો છો જાનુ.

English version

Ae bolto nathi chalto nathi cham rihono cho
Ae bolto nathi chalto nathi cham rihono cho
Bolto nathi chalto nathi cham rihono cho
Ae lage chhe mane bahu bhar ma padyo cho tame
Ae lage chhe mane bahu bhar ma padyo cho

Ae he manavu moni jov tame mon mango nai
Bhul hoy to sorry bolu aatali tani nai
Hu manavu moni jov mon mango nai
Hachu kav chhu dil thi baka aatali tani nai

Ae bolto nathi chalto nathi cham rihono cho
Bolto nathi chalto nathi cham rihono cho
Hamana thi tame bahu power ma faro cho
Ae he laage chhe mane bahu bhar ma padyo cho

Ae tamaro gusso jaanu mane bahu gamto
Prem ne sachvava tari aagal namato
He modhu fervi ne bethi vaat nathi karti
Cham tu be dada thi homu nathi joti mara

Ae he tara mate namu chhu topu tiyu karu chhu
Tane khush rakhva sharat tari monu chhu
Tara mate namu chhu topu tiyu karu chhu
Tane khush rakhva sharat tari monu chhu

Ae bolto nathi chalto nathi cham rihono cho
Bolto nathi chalto nathi cham rihono cho
Laag sa mane bahu bhar ma padyo cho tame
Ae he lage chhe mane bahu bhar ma padyo cho

Ho tu kaheto godi uthak bethak kari lau
Bhul thai hoy to maafi hu mangi lau
Ho ho tu mane vaali chhe pran karya pyari chhe
Tara vagar godi jingadi mari khali che

Ae he tara vagar jaanu ghadi pan raheto nathi
Tu na hoy to jode khava pan khato nathi
Tara vagar jaanu ghadi pan raheto nathi
Tu na hoy to jode khava pan khato nathi

Ae bolto nathi chalto nathi cham rihono cho
Bolto nathi chalto nathi cham rihono cho
Laag sa mane bahu bhar ma padyo cho tame

He hamana thi bau power ma faro cho
Ae he lage chhe mane bahu bhar ma padyo cho
Ae he lage chhe mane bahu bhar ma padyo cho jaanu.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *