Thursday, 14 November, 2024

ખાલી ઘડો ખખડે ઘણો Lyrics in Gujarati

229 Views
Share :
Khali Ghado Khakhade Ghano Lyrics in Gujarati

ખાલી ઘડો ખખડે ઘણો Lyrics in Gujarati

229 Views

હે ખાલી ઘડો ખખડે ઘણો
હે ખાલી ઘડો ખખડે ઘણો

હે તુ નથી કોઈ રાધા રે રૂપાળી
હે તુ નથી કોઈ બગલા જેવી ધોળી
તોય પાવર કરે શેનો આટલો
ઓલી કેતવ તો ખબર શેને ?
હે ખાલી ઘડો ખખડે  ઘણો
અરે ખાલી ઘડો ખખડે  ઘણો

હે આતો નજર પડી અમારી,કદર થઈ તમારી
નજર પડી અમારી,કદર થઈ તમારી
તોય ભાવ ચમ ખાય છે તુ આટલો
હે ખાલી ઘડો ખખડે  ઘણો
હે ખાલી ઘડો ખખડે  ઘણો

ઓહ  પ્રેમ કરવાની ઉમર છે તારી
વિચારી લેને તુ મોન વાત મારી
અરે બાંધી લેને તુ દિલથી મારા દોરી
જાય ચમ દૂર તુ આવને ઓરી
હે  તારા પર મોયુ મન મારુ, દેવુ છે તને દિલ મારુ
તારા પર મોયુ મન મારુ, દેવુ છે તને દિલ મારુ
ભાવ ચમ ખાય સે આટલો, કેનારા યે હાચુ કીધુ છે
અરે ખાલી ઘડો ખખડે  ઘણો
અરે ખાલી ઘડો ખખડે  ઘણો

હે તુ નથી કોઈ રાધા રે રૂપાળી
હે તુ નથી કોઈ બગલા જેવી ધોળી
તોય પાવર કરે શેનો આટલો
અરે ખાલી ઘડો ખખડે  ઘણો
અરે ખાલી ઘડો ખખડે  ઘણો

હે તુ ચોકલેટી, તુ ચોકલેટી છોડી
જબરી જામસે તારી મારી જોડી
અરે જોવુ છુ હુ તને ફરતી બજાર માં
મારા લાયક છે એક તુ હજાર માં
હો રાખીશ તને દિલ માં, રેવુ તારી સાથ માં
હો રાખીશ તને દિલ માં, રેવુ તારી સાથ માં
હો ખાવો તારા હાથ નો રોટલો, હવે પતિ જયુ

હવે આ ઘડો નહિ ખખડે  ઘણો
હે આ ઘડો નહિ ખખડે  ઘણો
હવે આ ઘડો નહિ ખખડે  ઘણો
હે આ ઘડો નહિ ખખડે  ઘણો 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *