-
પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કઈ છે ?જીવશાસ્ત્ર
-
મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને ક્યો સિદ્ધાંત આપ્યો ?સાપેક્ષવાદ
-
દિવસ અને રાત ક્યારે સરખા હોય ?21 માર્ચ, 23 ડિસેમ્બર આંકડાકીય અધિકારી 2000
-
બાષ્પનું પાણી બનવાની ક્રિયાને શું કહેવાય છે ?ઘનીભવન
-
અવકાશ વિજ્ઞાનક્ષેત્રે ભાસ્કર શું છે?કૃત્રિમ ઉપગ્રહ
-
જિપ્સમનું રાસાયણિક નામ શું છે?કેલ્શિયમ સલ્ફેટ
-
સુનામી શાના કારણે ઉદ્દભવે છે?દરિયામાં ધરતીકંપથી
-
અંડકોષમાં રંગસૂત્રો કેટલાં હોય છે ?23 જોડ
-
કેલ્ક્યુલેટિંગ મશીનના શોધક કોણ છે ?પાસ્કલ
-
મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?2
-
શ્વેતકણોનું જન્મ સ્થાન શરીરમાં ક્યા હોય છે ?અસ્થિ મજ્જા
-
વાળનો રંગ કાળો શાના લીધે છે ?મેલેનીન
-
ટિયર ગેસ (અશ્રુ વાયુ)માં ક્યો પદાર્થ હોય છે ?ક્લોરોપિક્રીન
-
હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે ?બેરોમીટર
-
વાતાવરણમાં ભેજના ફેરફાર દર્શાવતા વૈજ્ઞાનિક સાધનને શું કહે છે ?હાઈગ્રોસ્કોપ
-
દરિયાઈ પાણીની સરેરાશ ખારાશ…… હોય છે.0.035
-
પુખ્ત મનુષ્યમાં નાના લગભગ………છે.6.5m આંતરડાની લંબાઈ
-
લોહીમાં કેલ્શિયમના સ્તરના નિયંત્રણ માટે જવાબદાર અંતઃત્રાવ ક્યો ?પેરાથાયરોઈડ હોર્મોન
-
ઘેટામાં બચ્ચાને જન્મ આપવાની રીતને શું કહેવાય છે ?લેમ્બિંગ
-
હોમોફિલિયા/રક્તસ્રાવિતા એક આનુવંશિક ગરબડ છે, જે તરફ દોરી જાય છે.શ્વેત રક્તકણોમાં ઘટાડો
-
પાણીમાં વિદ્યુત પસાર કરવાથી હાઈડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે, જે ક્યુ પરિવર્તન છે ?રાસાયણિક પરિવર્તન
-
માનવીની ખોપરીમાં હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે ?29
-
નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષણ કરે છે ?રિબોઝોમ
-
અભય દીવાની શોધ કોણે કરી હતી ?હંફ્રી ડેવી
-
કઈ પુનઃ પ્રાપ્ય ઊર્જામાંથી વધેલો કચરો ખાતર તરીકે ઉપયોગી છે ?બાયોગેસ
-
બેકિંગ સોડા એટલે શું ?સોડિયમ બાય કાર્બોનેટ
-
દહીંમાં ક્યો એસિડ હોય છે ?લેક્ટિક એસિડ
-
બુધ અને શુક્ર ઉપગ્રહો ?ધરાવતા નથી
-
રેડિયમની શોધ કોણે કરી હતી ?રોબર્ટ પીયરે અને માદામ ક્યુરી
-
સૂર્યમંડળમાં સૌથી નાનો અને સૂર્યથી નજીકનો ગ્રહ ક્યો છે ?બુધ
-
પીવાના પાણીના એક માટલામાં 0.5 મીલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે ?એક
-
નિશાન્તએ શું છે?માનવરહિત એરિયલ
-
કઈ લહેરોને લીધે શિયાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારોનું તાપમાન નીચુ જતું નથી?જમીનની લહેરો
-
કોષની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?કોષ કેન્દ્ર
-
શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખવા કઈ ગ્રંથિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે?એડ્રીનલ ગ્રંથિ
-
ક્યા પાણીની કઠિનતા મહત્તમ હોય છે ?દરિયાનું પાણી
-
અવાજની તીવ્રતા કેટલા dbથી વધારે હોય તો તે અવાજનું પ્રદૂષણ કહેવાય ?120 dhથી વધારે
-
કઈ પ્રક્રિયા ઘન કચરાના નિકાલની જૈવિક પ્રક્રિયા છે?કોમ્પોસ્ટિંગ
-
એક કાર્બન ક્રેડીટ છે.1000 kg કાર્બન ની બરાબર સ્વીકારમાં આવે
-
મગજના મોખરાના કાર્યો જેવા કે વિચારો અને ક્રિયાઓ શેના વડે થાય છે ?સરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક)
-
કુદરતી વાયુમાં ક્યો હાઈડ્રોકાર્બન મુખ્ય છે ?મિથેન
-
કયો ઊર્જા પ્લાન્ટ એ ભારતમાં સૌથી વધુ પરમાણ્વીય ઊર્જાનું ઉત્પાદન કરે છે ?કુડાનકુલમ
-
અતિ ચેપી શ્વસન રોગ છે.ઊંટાટીયુ (Pertussis)
-
‘ધી મેટલ ઓફ હોપ’ કોને ગણવામાં આવે છે ?યુરેનિયમ
-
સામાન્ય વ્યક્તિના રક્તનું pH સ્તર કેટલું હોય છે ?7.35 to 7.45
-
કયો રોગ વાયરસ (સુક્ષ્મ જંતુ) વડે થાય છે ?કંઠમાળ (Diptheria)
-
અણુ વિજ્ઞાન નો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો?ડાલ્ટન
-
પ્લાસ્ટર ઓફ પેરીસને પાણી સાથે ભેળવતાં તે કડક થઈ જાય છે. પ્લાસ્ટર ઓફ પેરીસને પાણી સાથે ભેળવતાં તે .માં ફેરવાઈ જાય છે.જિપ્સમ
-
અંગોમાંથી તમામ સંવેદનાઓ મેળવે છે.થેલેમસ
-
વાતાવરણીય જળ બાષ્પ સાથે ઘટતી જાય છે.રાહતના પવન તરફની બાજુ
-
ગતિમાન સશસ્ત્ર વાહનને હવાઈ હુમલાઓથી બચાવવા માટે નું નિર્માણ કરવામાં આવ્યું છે.- Quick Reaction Surface to Air Missile (QRSAM)
-
સોનાનો રાસાયણિક પ્રતિક કયો છે ?Au
-
સોલર કેલ્યુકેટર નામની એડ્રોઈડ એપ કઈ સંસ્થાએ વિકસિત કરી છે ?સપેસ એપ્લીકેશન સેન્ટર, ઈસરો, અમદાવાદ
-
અવકાશના સંદેશા ઝીલવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?રડાર
-
ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ છે ?રાકેશ શર્મા
-
અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય કોણ હતા ?રાકેશ શર્મા
-
ભારતની પ્રથમ અણુભઠ્ઠીનું નામ શું છે?અપ્સરા
-
પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણ ધાતુ કઈ છે ?યુરેનિયમ
-
પથ્થરની ખાણમાં કામ કરતાં મજૂરને ક્યો રોગ થવાની સંભાવના રહે ?સિલિકોસીસ
-
ક્યા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી?કેસ્કોગ્રાફ
-
દિવેટવાળા સ્ટવમાં કેરોસીન પ્રવાહીના ક્યા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ?કેશાકર્ષણ
-
તરંગો રોગોના નિદાનમાં ઉપયોગી છે ?અલ્ટ્રાસોનિક
-
લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે ક્યા દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે ?કોપર સલ્ફેટ
-
ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?ડાય હાઈડ્રોજન
-
ફોટો વોલટિક સેલ કઈ બાબત સાથે સંકળાયેલા છે ?સોલાર એનર્જી
-
શરીરમાં જ્યારે ચેપ લાગે છે ત્યારે તેનો વિરોધ કોણ કરે છે ?WBC
-
સિલિકોન કાર્બાઈડનો ઉપયોગ કઈ બાબત માટે કરવામાં આવે છે ?ખૂબ જ સખત પદાર્થો કાપવા માટે
-
ન્યૂટ્રોનના શોધકનું નામ જણાવો.ચેડવિક
-
એમોનિયાની બનાવટમાં ક્યો ઉદ્દીપક વપરાય છે ?Fe304
-
કાર ચાલકની સલામતી માટેની એર બેગમાં શું હોય છે ?સોડિયમ એઝાઈડ
-
ઈસ્ચેરિચીયા કોલી કેવા પ્રકારના બેક્ટેરિયા છે ?ગ્રામ નેગેટીવ રોડ
-
પશુચિકિત્સા પદ્ધતિમાં પોસ્ટમોર્ટમ ક્યા નામથી ઓળખાય છે ?નેક્રોપ્સી
-
લાકડું, અનાજ, ખાંડ અને મ્યુનિસપલ કચરા જેવા પદાર્થોમાં સંઘરાયેલ સૌર ઊર્જાને ….. કહે છે.બાયોમાસ
-
ક્યું ઉપકરણ દરિયાની ઊંડાઈ માપવાનું કામ કરે છે ?ફેધોમીટર
-
બોટનીનો અભ્યાસ કઈ વસ્તુ સાથે જોડાયેલ છે ?છોડ
-
કઈ સોમેટીક સેલમાંથી ઘેટું ‘ડોલી’ બનાવવાની ટેકનિક છે ?પ્રતિરૂપણ
-
કયું વીજચુંબકીય પ્રકૃતિ ધરાવતું નથી ?કેથોડ કિરણો
-
ઓપ્ટિકલ ફાઈબર કેબલ શાના માટે વપરાય છે ?સંદેશાવ્યવહાર
-
ભારતીય વૈજ્ઞાનિક સર જગદિશચંદ્ર બોઝ ક્યા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે પ્રખ્યાત છે ?રેડિયો અને સૂક્ષ્મતરંગ પ્રકાશ વિજ્ઞાન
-
કઠણ પાણીને નરમ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ?સોડિયમ કાર્બોનેટ
-
…..ભારતમાં સૌર ઊર્જા વધુ અસરકારક થાય.જો સૌર પેનલોનું નિર્ધારણ દક્ષિણ દિશા તરફ થાય તો.
-
સોના અને ચાંદીના શુદ્ધિકરણમાં ક્યો એસિડ વપરાય છે ?નાઈટ્રીક એસિડ
-
શુક્ર સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે તે સૂર્યથી ક્યા સ્થાને આવેલો છે ?બીજો
-
WBCનું પૂરું નામ જણાવો.white Blood Cell
-
પાણીમાં ક્લોરીનની હાજરી તપાસવા વપરાતું સાધન ક્યું છે ?ક્લોરોસ્કોપ
-
‘લૂ’ એ ક્યા પ્રકારનો પવન છે ?સ્થાનિક
-
પરમાણું રિએકટરમાં હેવી વોટરનું કાર્ય શું છે?ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું
-
મેઘધનુષ્ય કઈ ઘટનાનું ઉદાહરણ છે ?વિભાજન, વક્રીભવન અને પરાવર્તન
-
ચાંચડ દ્વારા કઈ બિમારી ફેલાય છે?પ્લેગ
-
તાજમહેલને ક્યા વાયુને લીધે ખતરો છે ?સલ્ફર ડાયોક્સાઈડ
-
મોબાઈલ, ટેલિફોનના સંદર્ભમાં CDMA એટલે શું ?Code Divison Multiple Access.
-
જોખમી રસાયણો અને જંતુનાશકોના વ્યાપારની પૂર્વ સંમતિ સાથે ક્યુ બંધબેસતું છે ?રોટર્ડમ સંમેલન
-
સાંધાના દુઃખાવાનું એક કારણ વિટામીન ની ઉણપ છે.C
-
કયા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારી ના સંદર્ભે ઊંચો ક્રમાંક ધરાવે છે ?એન્થ્રાસાઈટ (સખત કોલસો)
-
704) ફ્યુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઈલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા . નો ઉપયોગ કરે છે.ફોસ્ફોરસ
-
કેમ્બ્રીજ ડીક્સનરી (Cambridge Dictionary) દ્વારા “વર્ડ ઑફ ધી ઈયર 2020 (Word of the year 2020)” તરીકે કયા શબ્દને માન્યતા આપેલ છે?ક્વૉરનટાઈન (Quarantine)
-
હેલેના મિસાઇલ કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે ?DRDO
-
…………માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environment)માં રહી શકે છે.બેક્ટેરીયા
-
મહાસાગરોના ક્ષારતાની સૂચક પધ્ધતિ કઈ છે ?૨ હજારના ભાગ (Parts per thousand (%)))
-
ગ્રહો પૈકી કયા ગ્રહને સૌથી વધુ સંખ્યામાં કુદરતી ઉપગ્રહો અથવા ચંદ્ર છે.ગુરૂ (Jupiter)




















































