Sunday, 8 September, 2024
  • શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાની શાખાને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
    એનાટોમી
  • ઈન્સ્યુલીનના શોધક કોણ હતા ?
    બેન્ટિંગ અને બેસ્ટ
  • વહેલી સાવરે સ્ફુર્તિ આપતો વાયુ ક્યો છે?
    ઓઝોન
  • ભેજ પાણીનું ક્યું સ્વરૂપ છે ?
    વાયુ
  • ક્યા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતા કહેવાય ?
    AB
  • માનવ શરીરમાં ડીહાઈડ્રેશન શા કારણે થાય ?
    પાણીના અભાવે
  • અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી ક્યું હતું ?
    કૂતરી
  • કેન્સરના ઉપગ્રહ માટે ક્યું તત્ત્વ વપરાય છે?
    કોબાલ્ટ 60
  • ક્યા અંગને ચકાસવા માટે સિરમ ક્રિએટીનાઈનનો ટેસ્ટ કરવામાં આવે છે?
    કિડની
  • ટેલિવિઝનની શોધ ક્યારે થઈ ?
    1922
  • ભારતે રાજસ્થાનના પોખરણમાં પ્રથમ અણુધડાકો કઈ સાલમાં કર્યો ?
    1974
  • સુનામી શાના કારણે ઉદ્દભવે છે?
    દરિયામાં ધરતીકંપથી
  • ક્યા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે કરી હતી?
    કેસ્કોગ્રાફ
  • દર સેકેન્ડે પ્રકાશનો વેગ કેટલો હોય છે?
    3 લાખ કિ.મી. દૂર બુધવાર
  • વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યા આવેલું છે?
    થુમ્બા
  • મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત દેશનો એશિયામાં કેટલામો ક્રમ આવે છે?
    પ્રથમ
  • ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને ક્યા તારાજૂથનો પરિચય કરાવી શકાય ?
    સપ્તર્ષિ તારાજૂથ
  • હવાનું દબાણ માપવાનું સાધન ક્યું છે ?
    બેરોમીટર
  • નિપા વાઈરસનું પ્રવાહન ………માં થયું પછી તેના દ્વારા સૂવર અસરગ્રસ્ત થયા.
    ચામાચીડિયા
  • ઈલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?
    લેડ + ટિન
  • ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે ?
    ઋણધ્રુવ
  • ઈલેક્ટ્રિક જનરેટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે?
    યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે.
  • વોશિંગ મશીન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
    કેન્દ્રત્યાગી
  • પ્રકાશવર્ષ શાનો એકમ છે ?
    અંતર
  • કૉપર ટિનથી બનતી મિશ્રધાતુનું નામ જણાવો.
    કાંસુ
  • ઈલેક્ટ્રોલાઈટની સ્પેસિફિક’ગ્રેવિટી શેના દ્વારા માપી શકાય ?
    હાઈડ્રોમીટર
  • હાસ્ય વાયુ લાફીંગ ગેસ અન્ય ક્યા નામે ઓળખાય છે ?
    નાઈટ્રસ ઓક્સાઈડ
  • અંડકોષમાં રંગસૂત્રો કેટલાં હોય છે ?
    23 જોડ
  • દિવેટવાળા સ્ટવમાં કેરોસીન પ્રવાહીના ક્યા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ?
    કેશાકર્ષણ
  • વિજ ઢોળ ચડાવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે ?
    જળ વિશ્લેષણ
  • માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ ક્યા અંગમાં થાય છે ?
    કિડની
  • There is plenty of room at the bottom’ આ વિધાન ક્યા વૈજ્ઞાનિકે સૂચવ્યું ?
    રિચાર્ડ ફેઈનમેને
  • હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે?
    બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ
  • વસ્તુને ક્યા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?
    વક્રતા કેન્દ્ર પર
  • સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ?
    બુધ
  • ક્ષ કિરણોના શોધક જણાવો.
    રોન્ટજન
  • ધીવાના સોડા સાથે સંબંધિત રાસાયણિક નામ જણાવો.
    સોડિયમ કાર્બોનેટ
  • ……..તરંગો ગંદા કપડામાંથી ધૂળને દૂર કરીને સાફ કરી શકે છે ?
    અલ્ટ્રાસોનિક
  • કેલ્શિયમની દૈનિક જરૂરિયાત કેટલા હોય છે ?
    100
  • સ્વચ્છ આકાશ વાદળી/આસમાની રંગનું શા કારણે દેખાય છે ?
    પ્રકાશનો વિક્ષેપ
  • બેટરી ચાર્જરથી શું થાય ?
    વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર
  • સેલ્યુલર ફોનના પિતા કોને કહેવામાં આવે છે?
    માર્ટિન કુપર
  • ટેલીગ્રાફના શોધક કોણ છે ?
    સેમ્યુઅલ મોર્સ
  • કેલ્ક્યુલેટિંગ મશીનના શોધક કોણ છે ?
    પાસ્કલ
  • તરંગો રોગોના નિદાનમાં ઉપયોગી છે ?
    અલ્ટ્રાસોનિક
  • શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ?
    એડવર્ડ જેનર
  • DDT(ડાયક્લોરો ડાયફીનાઈલ ટ્રિક્લોરોઈથેન)ના શોધક કોણ છે ?
    પૌલ મુલ્ફર
  • .. વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે ?
    વોશિંગ મશીન
  • હોમિયોપેથીના શોધક કોણ છે ?
    હાહમેમાન
  • બરફને ઓગળતો અટકાવવા ઉપયોગ થાય છે.
    જીલેટીનનો
  • મનુષ્યની કિડનીની પથરીમાં મળી આવતું રાસાયણિક સંયોજન છે.
    કેલ્શિયમ ઓક્સાલેટ
  • પાણીમાં અવાજ માપવા ક્યું સાધન વપરાય છે ?
    હાઈડ્રોફોન
  • વીજળીનો ગોળો કોણે શોધ્યો હતો ?
    થોમસ એડીસન
  • પ્રોટોન ટ્રાન્સફર થીયરી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
    બ્રોન્સટેડ લોરી
  • એટોમીક થીયરીના શોધક કોણ છે ?
    ડાલ્ટન
  • …તરંગો ઓટોમેટીવ દરવાજાનું સંચાલન કરી શકે છે.
    અલ્ટ્રાસોનિક
  • ભારતે સૌપ્રથમ વખત અણુધડાકો ક્યા કર્યો હતો ?
    પોખરણ
  • ઓરી (મિઝલ્સ) કઈ રીતે ફેલાતો રોગ છે ?
    હવાથી
  • શું સ્ટીલ, બ્રોન્ઝ અને બ્રાસ જેવું છે ?
    મેગ્નેલિયમ
  • મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?
    2
  • લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે ક્યા દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે ?
    કોપર સલ્ફેટ
  • દૂર દૂર આવેલા તેજસ્વી પદાર્થોના તાપમાન માપવા શાનો ઉપયોગ થાય છે ?
    પાયરોમીટર
  • નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિમિનિટ..….…… આસપાસ હોય છે.
    40
  • હાઈડ્રોમીટર એ વિશિષ્ટ ઘનતાને માપવા માટેનું સાધન છે.
    પ્રવાહીની
  • ખડકો, જમીનના સ્તરો અને જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ?
    જીઓલોજી
  • સ્ટીમ એન્જિનના શોધક તરીકે કોણ ઓળખાય છે ?
    જેમ્સ વોટ
  • ઝડપ માપવા માટે ક્યું સાધન વપરાય ?
    ઓડોમીટર
  • ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે?
    કેન્સર
  • ટેલિફોનના શોધક જણાવી.
    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ
  • લોલકના નિયમો આપ્યા હતા.
    ગેલેલિયો
  • યકૃતને નુકસાન કરતા રસાયણોને ………કહે છે.
    હિપેટો ટોક્સિન
  • બી.સી.જી. રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ?
    ક્ષય
  • ત્રિગુણી રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ?
    ડિસ્થેરિયા, ધનુરવા, ઉંટાટિયું
  • Veriola નામના વાયરસથી ક્યો રોગ થાય છે ?
    શીતળા
  • થીયામીનની ઉણપથી ક્યો રોગ થાય છે ?
    બેરીબેરી
  • શ્વેતકણોનું જન્મ સ્થાન શરીરમાં ક્યા હોય છે ?
    અસ્થિ મજ્જા
  • ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ?
    ડાય હાઈડ્રોજન
  • હવા એ……… છે.
    મિશ્રણ
  • સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને ક્યું વિટામિન પ્રાપ્ત થાય છે ?
    D
  • પૃથ્વીના વાતાવરણમાં ‘ઓઝોન હોલ’ને કારણે ક્યા કિરણો પ્રવેશે છે ?
    અલ્ટ્રાવાયોલેટ કિરણો
  • પોલિયો મુખ્યત્વે Polivirus જે એક RNA છે. તે કેટલા પ્રકારના હોય છે ?
    3
  • આયોડીનની ઉણપથી ક્યો રોગ થાય છે ?
    ગોઈટર
  • કમ્પ્યૂટરના શોધક તરીકે કોણ ઓળખાય છે ?
    ચાર્લ્સ બેબેજ
  • ORS ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશનના એક લીટર પાણીમાં સોડિયમ ક્લોરાઈડનું પ્રમાણ કેટલા ગ્રામ હોય છે ?
    3.5 ગ્રામ
  • રુધિરનું દબાણ માપવા ક્યું સાધન વપરાય છે ?
    ફીગમોમેનોમીટર
  • વિટામીન B – 12ની ખામીથી ક્યો એનીમિયા થાય છે ?
    પરનીસીયસ એનીમિયા
  • એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ ?
    120 તથા 80
  • પ્રોટીનની ખામીથી બાળકોમાં ક્યો રોગ થાય છે ?
    મેરાસ્મસ કવોશીયોરકોર
  • પ્રકાશની ગતિ જણાવો.
    2,99,792 કિ.મી./સેકંડ
  • હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ?
    ઈ.સ.1986
  • દૂધમાં ક્યું વિટામીન હોતું નથી ?
    સી
  • વાળનો રંગ કાળો શાના લીધે છે ?
    મેલેનીન
  • ફોટો વોલટિક સેલ કઈ બાબત સાથે સંકળાયેલા છે ?
    સોલાર એનર્જી
  • વિટામીન ‘સી’ના અભાવથી ક્યો રોગ થાય છે ?
    સ્કર્વી
  • એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલરી ઊર્જા મળે ?
    4.1 કેલરી
  • લાલ કીડીમાં ક્યો એસિડ હોય છે ?
    ફોર્મિક એસિડ
  • હ્યુમિડિટી માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય ?
    હાઈગ્રોમીટર
  • ક્ષેપકોમાંથી કર્ણકમાં રૂધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે?
    ત્રિદલ વાલ્વ તથા દ્વિદલ વાલ્વ
  • lala44….. ધાતુ છે.
    હલકી
  • શામા અંડકોષનું સર્જન થાય છે ?
    અંડકમાં