Sunday, 19 April, 2026
  • એ Royal Demolition eXplosive and Research Department eXplosive માટે વપરાય છે
    RDX
  • કયા કણો રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે ?
    ત્રાક કણો
  • મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ અને થોડીક પાણીની બાષ્પનું બનેલું છે. મંગળને ….. ચંદ્રો છે.
    બે
  • માનવ શરીરનું ક્યું અંગ માત્ર કૂચનું બનેલું છે ?
    નાક
  • થર્મલ ઈન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે :
    ગરમીનો પ્રવાહ ઘટાડે છે.
  • “ઈવેન્ટ હોરાઈઝન”, “સીંગ્યુલારીટી”, “સ્ટ્રીંગ થીયરી” અને “સ્ટાન્ડર્ડ મોડેલ’ શબ્દપ્રયોગો ….ના સંદર્ભમાં વપરાતાં આવ્યાં છે.
    બ્રહ્માંડનું નિરીક્ષણ અને સમજણ
  • કપડા ધોવાના ડીટરજન્ટ (Detergent)માં શેનો ઉપયોગ થાય છે ?
    સલ્ફોનેટ (Sulphonates)
  • CFL એ ફિલામેન્ટ બલ્બ કરતા લાંબો જીવનકાળ ધરાવે છે. CFL એ બે ભાગ ધરાવે છે એક વાયુથી ભરેલી ટ્યૂબ અને બીજો એ
    ચુંબકીય તુલાભાર (magnetic ballast)
  • કાગળના ટુકડા ઉપર આંગળીઓના નિશાનો (Finger print) શોધવા શેનો ઉપયોગ થાય છે ?
    પારજાંબલી વિકિરણ (Ultra Violet radiation)
  • પરમાણુના નાભી કેન્દ્રમાં કયા ઘટક હોય છે ?
    પ્રોટોન તથા ન્યુટ્રોન બંને
  • કાર્બન ડાયોક્સાઈડનું અણુસૂત્ર થાય
    CO2
  • માછલીના શ્વસન અંગને શું કહેવાય ?
    ચૂઈ
  • સોયાબીનમાં શું વધુ હોય ?
    પ્રોટીન
  • વિમાનમાં રખાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે ?
    નારંગી
  • માનવશરીરની 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને ક્યા નામે ઓળખાય છે ?
    DNA
  • અષ્ટકનો નિયમ ક્યા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?
    ન્યુલેન્ડ 589. લીંબુ, નારંગી, આમળામાંથી આપણને ક્યુ વિટામીન મળે છે ? સી
  • દૂધનું દહીમાં રૂપાંતર થાય ત્યારે તેની ખટાશ શાના લીધે હોય છે?
    લેક્ટિક એસિડ
  • શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું ક્યું છે?
    સાથળનું
  • મંગળ ગ્રહ પર યાન મોકલવામાં ભારત દેશનો એશિયામાં કેટલામો ક્રમ આવે છે?
    પ્રથમ
  • There is plenty of room at the bottom’ આ વિધાન ક્યા વૈજ્ઞાનિકે સૂચવ્યું ?
    રિચાર્ડ ફેઈનમેને
  • .. વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે ?
    વોશિંગ મશીન
  • હાઈડ્રોમીટર એ વિશિષ્ટ ઘનતાને માપવા માટેનું સાધન છે.
    પ્રવાહીની
  • પૃથ્વીના વાતાવરણમાં ‘ઓઝોન હોલ’ને કારણે ક્યા કિરણો પ્રવેશે છે ?
    અલ્ટ્રાવાયોલેટ કિરણો
  • લાલ કીડીમાં ક્યો એસિડ હોય છે ?
    ફોર્મિક એસિડ
  • દારૂના વધુ પડતા સેવનથી શરીરના ક્યા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ?
    લીવર
  • ત્રિગુણી રસીથી ક્યા રોગનું રક્ષણ થતું નથી ?
    ટાઈફોઈડ
  • સુકી હવામાં શૂન્ય ડિગ્રી (0) તાપમાને અવાજની ગતિ જણાવો.
    1087 ફૂટ/સેકન્ડ
  • અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે.
    આયોડિન
  • પારો ધાતુ અન્ય ધાતુમાં મિશ્રિત થઈ શકે છે આ વિધાન…
    સત્ય છે.
  • મરઘામાં રાનીખેતની બિમારી ક્યા વાયરસના કારણે થાય છે?
    પેરામીક્સો વાયરસ
  • ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં ક્યો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ?
    બ્યુટેન
  • ઓર્નિથોલોજી કઈ બાબત સાથે સંબંધિત છે ?
    પક્ષીઓ
  • પાણીની વરાળમાંથી વાદળ બંધાતા શાની જરૂર પડે છે ?
    ધૂળના રજકણોની
  • અણુ વિદ્યુતમથકમાં ઉત્પાદિત થતી રાખ શાનું ઉદાહરણ છે ?
    આડપેદાશ
  • ડાયાલિસિનો સંબંધ કઈ બાબત સાથે છે ?
    કિડની
  • બાયોગેસમાં મુખ્યત્વે……..… સમાવિષ્ટ હોય છે.
    કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન
  • વીજળીનો ચમકારો ક્યા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે ?
    નાઈટ્રોજન
  • ઓરી, ગાલપચોળિયા અને હડકવા જેવા રોગ શેના કારણે થાય છે ?
    વાઈરસ
  • થોમસ આલ્વા એડીસન કે જેઓ શોધક અને ઉદ્યોગપતિ તરી કે ખ્યાતનામ થયેલ છે. તેઓ ક્યા દેશના હતા ?
    અમેરિકા
  • બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સી મુખ્ય ભૂમિકા….. છે.
    ઉપકરણોના ધોરણો અને લેબલ તૈયાર કરવા તેમજ માન્યતા પ્રક્રિયાને સ્પષ્ટ કરવી.
  • કઈ નિદાન પધ્ધતિમાં વિકિરણ (રેડિયેશન) થતું નથી ?
    એન્ડોસ્કોપી
  • ક્યો વાયુ હાસ્યવાયુ તરીકે ઓળખાય છે ?
    નાઈટ્રસ ઓક્સાઈડ
  • સ્ત્રીનું હિમોગ્લોબીન કેટલું હોવું જોઈએ ?
    0.125
  • તંદુરસ્ત વ્યક્તિ એક મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ લે છે ?
    16થી 18
  • શરદી એ કેવો રોગ છે ?
    એક્યુટ રોગ
  • નરી આંખે ન જોઈ શકતા કોષોને જોવા માટે ક્યું સાધન વપરાય છે ?
    માઈક્રોસ્કોપ
  • માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ ક્યો છે ?
    બૃહદ મસ્તિષ્ક
  • રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દરેક HIV પોઝિટીવ વ્યક્તિને અન્ય કઈ તપાસ પણ કરાવવાની રહે છે ?
    ટી.બી.
  • પ્રકૃતિમાં સૌથી સ્વચ્છ પાણીનો સ્રોત ક્યો છે?
    વરસાદ
  • લાઈ ડિટેક્ટર (Lie Detector)નું ટેકનીકલ નામ શું છે ?
    પોલીગ્રાફ
  • ડેંગ્યુ અને ઝીકા બંનેનો ચેપ મચ્છર દ્વારા થાય છે.
    એડીસ એજિપ્સી
  • ………..ના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ઘન અને પ્રવાહી બળતણ વપરાય છે,
    PSLV
  • મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ડેસીબલ સુનિશ્ચિત કરેલ છે.
    93/112 d
  • 500 MWe ની ક્ષમતાવાળું સ્વદેશી બનાવટનું ઔદ્યોગિક ધોરણનું પ્રોટોટાઈપ Fast Breeder Reactor એ ખાતે સ્થિત છે.
    કાલપક્કમ (Kalpakkam)
  • ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરે છે ?
    પ્રવાહી હાઈડ્રોજન, પ્રવાહી ઓક્સિજન
  • કેન્દ્ર સરકારે ડિફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી સ્થાપવા મંજૂરી આપેલ છે.
    બેંગુલુરૂ
  • ‘MAST’ નું પૂરું નામ શું છે ?
    THE MULTI APPLI CATION SOLAR TELESCOPE
  • મનુષ્યના પાચનતંત્રમાં પિત્તનો સ્ત્રાવ શરીરના કયા અંગ દ્વારા થાય છે ?
    યકૃત
  • કયા જીવાણુંને લીધે દુધમાંથી દહીં બને છે ?
    લેક્ટોલેસીસ
  • ડેંગ્યુ તાવ તરીકે પણ ઓળખાય છે. તે ચાર અલગ જાતના વાયરસને કારણે થાય છે.
    બ્રેક બોન ફીવર
  • તે એવું સંતુલન ધરાવતું બિંદુ છે જ્યાં નિરીક્ષણ હેતુ અવકાશયાન “પાર્ક’ કરી શકાય છે.
    લાગ્રાન્જ પોઈન્ટ
  • પૃથ્વીનું આયુષ્ય (Age) વડે અંદાજી શકાય છે ?
    યુરેનિયમ ડેટીંગ
  • ‘ડીટરજન્ટ પાવડર”માં કયા કેમીકલનો ઉપયોગ કરવામાં આવે છે ?
    સોડીયમ કાર્બોનેટ Sodium Carbonate
  • ભારતે અણુધડકા ક્યા કર્યા હતા ?
    પોખરણ
  • પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિ.મી. ઊંચાઈ સુધી પથરાયેલ હોય ?
    1000 કિ.મી.
  • વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ ક્યો છે ?
    સ્પુટનિક
  • માનવ શરીરમાં હાડકાઓની સંખ્યા કેટલી છે ?
    203 (213 પણ ધ્યાને લેવાય છે)
  • રત્નો ૫૨ કોતરણી કરવાનું યંત્ર ક્યું છે?
    ગ્લિપ્ટોગ્રાફ
  • સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ક્યો છે ?
    ગુરુ
  • એનિમિયા ક્યા તત્વની ઉણપના કારણે થાય છે?
    લોહત્તત્વ
  • શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાની શાખાને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
    એનાટોમી
  • ફેબ્રુઆરીથી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રિ આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને ક્યા તારાજૂથનો પરિચય કરાવી શકાય ?
    સપ્તર્ષિ તારાજૂથ
  • હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં છે?
    બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ
  • હોમિયોપેથીના શોધક કોણ છે ?
    હાહમેમાન
  • ખડકો, જમીનના સ્તરો અને જમીનના ખાડા ટેકરાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ?
    જીઓલોજી
  • પોલિયો મુખ્યત્વે Polivirus જે એક RNA છે. તે કેટલા પ્રકારના હોય છે ?
    3
  • હ્યુમિડિટી માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય ?
    હાઈગ્રોમીટર
  • નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે તેને શું કહે છે ?
    રુધિર કેશિકા
  • S અને P તરંગો શાની સાથે સંબંધિત છે ?
    ભૂકંપ
  • કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં સૌથી વધુ પ્રમાણ ક્યા ગેસનું હોય છે ?
    મિથેન
  • શરીરમાં રક્તકણો ક્યા બને છે ?
    હાડકાના પોલાણમાં
  • ચિરોડીનું રાસાયણિક નામ જણાવો.
    કેલ્શિયમ સલ્ફેટ ડાઈહાઈડ્રેટ
  • યુરેનસ ગ્રહ પૃથ્વીથી આશરે કેટલા ગણો મોટો છે ?
    ચાર ગણો
  • વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ ક્યો છે ?
    ઓઝોન
  • ગ્લુકોઝના અણુનું પુર્ણદહન થતાં કેટલા ATP મળે છે ?
    38
  • શેનો ઉપયોગ પ્રબળ ભેજશોષક તરીકે થાય છે ?
    ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
  • જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ક્યા વિટામિનની જરૂરિયાત રહે છે ?
    વિટામીન - બી
  • હડકવાની રસીના શોધક કોણ છે?
    લુઈસ પાશ્ચર
  • કેટલીકવાર સમાચારોમાં HSN1 વાઈરસનો ઉલ્લેખ કઈ બીમારી સંદર્ભે કરવામાં આવે છે
    બર્ડ ફ્લુ
  • રાંધણગેસના વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડરમાં ક્યો ગેસ હોય છે ?
    LPG
  • કઈ બિનધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહે છે ?
    બ્રોમિન
  • લાલ રક્તકણો (RCB) શેમાં બને છે ?
    બેનમેરો
  • જાતીય પુરુત્પતિ દરમિયાન બે રંગસૂત્રો વચ્ચે આનુવંશિક સામગ્રીના વિનિયમની ઘટનાને કહે છે.
    રંગસૂત્રીય પક્ષાંતર
  • શરીરમાં ખોરાકમાં રહેલ લોહતત્ત્વના યોગ્ય શોષણ માટે ક્યું વિટામીન જવાબદાર છે ?
    વિટામીન સી
  • ક્યા આનુવંશિક રોગમાં લોહી ગંઠાતું નથી ?
    હિમોફિલિયા
  • સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે ?
    રેતી
  • મેલેરિયા રોગની દવા ‘ક્વિનાઈન’ છોડના ક્યા ભાગમાંથી બનાવવામાં આવે છે ?
    થડની છાલમાંથી (Stem Bark)
  • પૃથ્વીના ભ્રમણની અસર બનાવતું સાધન ક્યું છે ?
    ગાયરોસ્કોપ
  • ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જ ધાણી ફુટવા જેવો અવાજ ઉત્પન્ન થાય છે તે ક્યા વાયુની હાજરી સૂચવે છે ?
    હાઈડ્રોજન
  • પાણીમાં દ્રાવ્ય O)નું પ્રમાણ ઘટતા BOD…..
    વધે છે.