Thursday, 21 November, 2024
  • નખ શાના બનેલા હોય છે ?
    કેરોટિન
  • ટિક્કા (Tikka) રોગ કયા પાકને અસર કરે છે ?
    મગફળી
  • માનવોમાં સામાન્ય રીતે કઈ જગ્યાએ શુક્રાણુ અંડકોષને ફલિત કરે છે ?
    ફેલોપિન ટ્યુબ
  • ‘ધી મેટલ ઓફ હોપ’ કોને ગણવામાં આવે છે ?
    યુરેનિયમ
  • હેલેના મિસાઇલ કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે ?
    DRDO
  • આહારમાં વિટામીન Dની વધુ માત્રા એ …….. શોષણને પ્રોત્સાહન આપે છે.
    કેલ્શીયમ
  • મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ અને થોડીક પાણીની બાષ્પનું બનેલું છે. મંગળને ….. ચંદ્રો છે.
    બે
  • કેન્દ્ર સરકારે ડિફેન્સ સ્પેસ રીસર્ચ એજન્સી સ્થાપવા મંજૂરી આપેલ છે.
    બેંગુલુરૂ
  • ખાતે એ એવા છોડ છે કે જે ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે
    ઝેરોફાઈટ્સ
  • 26 ફેબ્રુઆરી 2019માં સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન વાયુસેનાએ કયા વિમાનનો ઉપયોગ કર્યો હતો ?
    મિરાજ
  • કયા તાપમાને (ઉષ્ણતામાન) સેલ્સિયશ અને ફેરનહીટનું વાંચન એકસરખું બનાવે છે ?
    40
  • સાબુનું દ્રાવણ કોની સાથે લાલ રંગ આપે છે
    હળદર
  • સલામતી ફ્યુઝ માટેના તાર બનાવવા વપરાતી ધાતુ ધરાવતી હોવી જોઈએ.
    ઊંચો અવરોધ અને નીચું ગલન બિંદુ
  • ક્યો તારો (Star) પૃથ્વીની સૌથી નજીક છે ?
    સૂર્ય
  • કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ નામના જિન્સ હોય છે.
    ઓન્કોજિન
  • પેનિસિલિન કે જે એન્ટી બાયોટીક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તે શેમાથી બને છે ?
    ફૂગ
  • MOSAIC મિશન માટે છે.
    આર્કટીક પર આબોહવા પરિવર્તનની અસરનો અભ્યાસ
  • ડેન્ગ્યુ તાવ …………. દ્વારા થતો વાયરલ ચેપ છે.
    રોગના વાહક (Vector borne)
  • ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર દ્વારા કયા સ્થળે ભૂકંપને સંબંધિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવામાં આવે છે ?
    ગૌરીબીદાનૌર, દિલ્હી, ટ્રોમ્બે
  • સામાન્ય વ્યક્તિના રક્તનું pH સ્તર કેટલું હોય છે ?
    7.35 to 7.45
  • …………માનવશરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણ (conceivable environ­ment)માં રહી શકે છે.
    બેક્ટેરીયા
  • તટિય અને દલદલિય જંગલોમાંના કયા વૃક્ષનું મજબૂત અને નક્કર લાકડું મકાનો તથા ફર્નિચર નિર્માણ અને હોડીઓ બનાવવામાં કામ લાગે છે?
    સુંદરી
  • માનવ શરીરનું ક્યું અંગ માત્ર કૂચનું બનેલું છે ?
    નાક
  • ‘MAST’ નું પૂરું નામ શું છે ?
    THE MULTI APPLI CATION SOLAR TELESCOPE
  • કયું બેસાલ્ટ ખડકમાં સૌથી વધુ હાજરી ધરાવે છે ?
    સિલીકા
  • ભારતમાં વિશ્વની પ્રથમ લોન ભેંસ ગરિમા અને ગિરમા II ની ઉત્પત્તિ કયા વર્ષમાં થઈ હતી ?
    2009
  • વિટામીન “એ’થી સમૃધ્ધ એવો સ્ત્રોત છે.
    દૂધ
  • જ્યારે અણુસમુદાય (molecule) ઈલેક્ટ્રોન ગુમાવે છે, ત્યારે તે પ્રક્રિયાને કહેવાય છે.
    ઓક્સિડેશન
  • દશ્યમાન રંગોના વર્ણપટમાં (spectrum) કયા રંગનું આવર્તન ને સૌથી નિમ્નતમ હોય છે ?
    લાલ (red)
  • આધુનિક બાયોટેકનોલોજીના પરિણામે આનુવંશિક રીતે નું સુધારેલા સજીવો દ્વારા ઉભા થતા શક્તિશાળી જોખોમાંથી જેવ વિવિધતાનું એક કરાર દ્વારા રક્ષણ કરવા માંગે છે તે કહેવાય છે.
    કાર્ટેજેના પ્રોટોકોલ
  • કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે ?
    ડાઈક્લોફિનેક
  • જ્યારે કોઈ વસ્તુ મુક્ત રૂપે પડે છે, ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે ત્યારે …….…
    સ્થિર
  • બ્લેક હોલની પ્રથમ તસવીર દ્વારા લેવામાં આવી.
    Event Horizon Telescope
  • મનુષ્યનું ડાબું ફેફસું કેમ સહેજ નાનું હોય છે ?
    હૃદયને સ્થાન
  • ક્રિસ્કોગ્રાફ સંયંત્ર ……… ઉપયોગમાં લેવાય છે.
    વનસ્પતિની વૃદ્ધિ માપવા
  • કયો રોગ વાયરસ (સુક્ષ્મ જંતુ) વડે થાય છે ?
    કંઠમાળ (Diptheria)
  • મહાસાગરોના ક્ષારતાની સૂચક પધ્ધતિ કઈ છે ?
    ૨ હજારના ભાગ (Parts per thousand (%)))
  • વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે.
    વિદ્યુત ઊર્જા
  • થર્મલ ઈન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે :
    ગરમીનો પ્રવાહ ઘટાડે છે.
  • મનુષ્યના પાચનતંત્રમાં પિત્તનો સ્ત્રાવ શરીરના કયા અંગ દ્વારા થાય છે ?
    યકૃત
  • શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલ ને પેટ્રોલમાં મિશ્રિત (10%) કરવાના સરકારના નિર્ણયથી ઈથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે ?
    કૃષ્ણ (કાળી) ક્રાંતિ
  • ડી.આર.ડી.ઓ.દ્વારા “લ્યુકોસ્કીન’’ નામની દવા વિકસાવેલ છે. જેનો ઉપયોગ ના ઈલાજમાં કરવામાં આવે છે.
    કોઢ
  • બાયોગૅસ (Bio gas) માં મુખ્યત્વે કયા ગૅસ (વાયુઓ) છે ?
    મીથેન અને કાર્બન ડાયોક્સાઈડ (Mith­ane and Carbondioxide)
  • સીમેન્ટના ઉત્પાદનમાં એ મુખ્ય ઘટક છે.
    લાઇમસ્ટોન
  • મંગળ પર જીવનની શોધ માટે ‘‘નાસા’ દ્વારા અવકાશમાં મોકલેલ યાનનું નામ શું છે ?
    ક્યુરીયોસીટી
  • …………. વ્યક્તિના પૂર્વજ નિર્ધારિત કરવા ઉપયોગમાં લઈ શકાય છે.
    જનીન પરીક્ષણ
  • ‘ગેલ્વેનાઇઝ આયર્ન શીટ’ (Galvanised iron sheet) ઉપર શાનો ઢોળ – કોટિંગ (couting) ચડાવવામાં આવે છે ?
    જસત (Zinc)
  • કયા ગ્રહ ઉપર કાર્બન ડાયોક્સાઈડ (CO2) મુખ્ય વાતાવરણીય ઘટક છે ?
    મંગળ, શુક્ર
  • અપ્સરા, સાયરસ, ઝરીના, પુર્ણિમા, ધ્રુવ અને કામીની નામો કોની સાથે સંકળાયેલા છે?
    અણુરિએક્ટરો
  • ઈસરોનું ભારતનું Geo – platform, ભુવન એ મૂલતઃ છે.
    સોફ્ટવેર એપ્લીકેશન (Software
  • ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહનો પરિભ્રમણ સમય નો છે.
    24 કલાક
  • અણુ વિજ્ઞાન નો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો?
    ડાલ્ટન
  • ગ્રહો પૈકી કયા ગ્રહને સૌથી વધુ સંખ્યામાં કુદરતી ઉપગ્રહો અથવા ચંદ્ર છે.
    ગુરૂ (Jupiter)
  • હવાઈમથકો ઉપર બેગની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
    ક્ષ - કિરણો (X - rays)
  • “ઈવેન્ટ હોરાઈઝન”, “સીંગ્યુલારીટી”, “સ્ટ્રીંગ થીયરી” અને “સ્ટાન્ડર્ડ મોડેલ’ શબ્દપ્રયોગો ….ના સંદર્ભમાં વપરાતાં આવ્યાં છે.
    બ્રહ્માંડનું નિરીક્ષણ અને સમજણ
  • કયા જીવાણુંને લીધે દુધમાંથી દહીં બને છે ?
    લેક્ટોલેસીસ
  • IRNSS નું પૂરું નામ શું છે ?
    INDIAN REGIONAL NAVIGATION SATELLITE SYSTEM
  • ચંદ્રયાન IIના રોવરને શું નામ આપવામાં આવેલ છે ?
    પ્રજ્ઞાન
  • વિશ્વમાં માછીમારી માટેના સૌથી મહત્ત્વના સ્થળો ત્યાં જોવા હોય.
    સમુદ્રના ગરમ અને ઠંડા મળે કે જે ક્ષેત્રોમાં પ્રવાહો મળતા હોય.
  • ઈલેક્ટ્રિક બલ્બમાં ‘‘ફિલામેન્ટ’’ તરીકે શાનો ઉપયોગ થાય છે ?
    ટંગસ્ટન
  • વાતાવરણના કુલ વાયુ રચનામાં કયો વાયુ એ સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે ?
    હાઈડ્રોજન
  • ISRO ના સૌ પ્રથમ સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહનું નામ હતું.
    રોહિણી
  • ‘ડેસીબલ’ શાનો એકમ છે ?
    ધ્વનિ દબાણ લેવલ
  • સામાન્ય રીતે કોંક્રીટ બનાવવા વપરાતા પોર્ટલેન્ડ સિમેન્ટના આંશિક ફેરબદલ તરીકે વપરાય છે.
    ફલાય એશ
  • વિભિન્ન રંગોના પ્રકાશ ઉત્પન્ન કરવા ઉપયોગ થાય છે.
    નિયોન ગેસનો
  • પરોપજીવી છે અર્થાત્ તેઓ વૃધ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેશીની આવશ્યકતા ધરાવે છે.
    વાઈરસ
  • પુખ્ત વ્યક્તિમાં રૂધિરનું પ્રમાણ (જથ્થો) કેટલું હોય છે ?
    5 થી 6 લીટર
  • પ્લાસ્ટર ઓફ પેરીસને પાણી સાથે ભેળવતાં તે કડક થઈ જાય છે. પ્લાસ્ટર ઓફ પેરીસને પાણી સાથે ભેળવતાં તે .માં ફેરવાઈ જાય છે.
    જિપ્સમ
  • વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે કયું સાધન વપરાય છે ?
    ઈલેક્ટ્રીક મોટર
  • 2014 માં ભારતે નગોયા રાજદ્વારી કરાર (Nagoya Protocol) માં જોડાવવાની ઘોષણ કરી. નગાયા પ્રોટોકોલ કોની સાથે સંબંધિત છે ?
    જૈવ વૈવિધતા
  • કપડા ધોવાના ડીટરજન્ટ (Detergent)માં શેનો ઉપયોગ થાય છે ?
    સલ્ફોનેટ (Sulphonates)
  • ડેંગ્યુ તાવ તરીકે પણ ઓળખાય છે. તે ચાર અલગ જાતના વાયરસને કારણે થાય છે.
    બ્રેક બોન ફીવર
  • પોલિયોની રસીના શોધક કોણ છે ?
    જોનાસ એડવર્ડ સોલ્ક
  • ગ્લાયકોજન એ ઘણીવાર તરીકે ઓળખાય છે.
    પ્રાણીજ સ્ટાર્ચ
  • ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા મળતા વિટામિન ‘k’ નું આપણા શરીર માટે મહત્વ અને ઉપયોગ શું છે ?
    રક્તના સંવર્ધનમાં મદદ કરે છે
  • જો માતા – પિતા બંનેનું રૂધિર જૂથ ‘A’ હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ હોઈ શકે.
    ‘O’ કે ‘A’
  • ભારતીય અંતિરક્ષ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી સંસ્થાન ક્યાં આવેલ છે ?
    તિરૂવનંતપુરમ્
  • ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે?
    ટંગસ્ટન
  • કઈ ગ્રંથિ હાડકાં અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે ?
    પીટ્યુટરી ગ્રંથિ
  • તારાનો ચળકાટ તેના ઉપર આધાર રાખે છે.
    કદ, તાપમાન અને પૃથ્વીથી અંતર
  • “વીડાલ ટેસ્ટ” (Widal Test) કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે ?
    ટાઈફોઈડ
  • ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન કઈ છે ?
    અરિહંત
  • ભારતના સૌથી મોટા મલ્ટીમોડલ લોજીસ્ટીક પાર્ક ખાતે સ્થાપવામાં આવશે.
    વોરચનનગર, સાણંદ
  • અંગોમાંથી તમામ સંવેદનાઓ મેળવે છે.
    થેલેમસ
  • મિસાઈલ્સ પૃથ્વીના વાતાવરણની બહાર જઈ પૃથ્વીના વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરે છે.
    બેલીસ્ટીક
  • કોને તત્ત્વજ્ઞાનીના ઊન તરીકે ઓળખવામાં આવે છે ?
    ઝિંક ઑક્સાઈડ
  • CFL એ ફિલામેન્ટ બલ્બ કરતા લાંબો જીવનકાળ ધરાવે છે. CFL એ બે ભાગ ધરાવે છે એક વાયુથી ભરેલી ટ્યૂબ અને બીજો એ
    ચુંબકીય તુલાભાર (magnetic ballast)
  • તે એવું સંતુલન ધરાવતું બિંદુ છે જ્યાં નિરીક્ષણ હેતુ અવકાશયાન “પાર્ક’ કરી શકાય છે.
    લાગ્રાન્જ પોઈન્ટ
  • સામાન્ય રીતે કોનો ઉપયોગ વિરંજન એજન્ટ (Bleaching Agent) તરીકે થાય છે ?
    દારૂ (Alcohol)
  • રિકટર સ્કેલ… .ની તીવ્રતા માપવાનો એકમ છે?
    ધરતીકંપ
  • પવનો તથા તરંગોની ઊર્જા છે
    ગતિજન્ય શક્તિ
  • ની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ.
    દૃશ્ય તરંગો
  • ગ્રીન હાઉસ ગેસ
    કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, નાઇટ્સ ઓકસાઈડ
  • સમતલ અરીસાની વળાંક ત્રિજયા (વક્ર ત્રિજ્યા) ………હોય છે.
    અનંત રોબોટ એ ગટરના છિદ્રો સાફ કરવા માટે
  • સામાન્ય રીતે, પદાર્થો કે જે માનવ શરીર તંત્ર રચનામાં રોગ સામે લડે છે તે ………. તરીકે ઓળખાય છે.
    Antibodies
  • સુપર કન્ડક્ટીવીટીમાં પદાર્થની વાહકતા થાય છે.
    અનંત (infinite)
  • વિદ્યુત પ્રતિરોધના માપ માટે કયો એકમ વપરાય છે ?
    ઓમ
  • ભારતની સ્વદેશી બનાવટની પ્રથમ તોપ ધનુષને કઈ તોપની ડિઝાઈન પરથી બનાવવામાં આવેલી છે ?
    સ્વીડનની બોફોર્સ તોપ
  • રેફ્રીજરેટરમાં રેફ્રીજરન્ટ તરીકે વપરાતું પ્રવાહી હોય છે.
    પ્રવાહી એમોનિયા
  • વાતાવરણીય જળ બાષ્પ સાથે ઘટતી જાય છે.
    રાહતના પવન તરફની બાજુ