Sunday, 19 April, 2026
  • કઈ પટ્ટીને ઊંચા તાપમાને ગરમ કરતા તે સફેદ અને અતિ તેજસ્વી જ્યોતથી સળગી ઊઠે છે ?
    મેગ્નેશિયમની પટ્ટી
  • નોનસ્ટીક રસોઈના વાસણો ………થી આવરણયુક્ત છે.
    ટેફલોન
  • સખત પાણીને નરમ પાણીમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે ?
    ચુનો
  • રૂધિરના ક્યા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ?
    રક્ત કણો
  • વસ્તુની વાસ્તવિક છબી મેળવવા માટે ક્યા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?
    અંતર્ગોળ અરીસો
  • ભારતમાં પહેલી હોમિયોપેથી વાયરોલોજી પ્રયોગશાળા ક્યા સ્થળે શરૂ કરવામાં આવેલ છે ?
    કોલકાતા
  • દૂધની વિશિષ્ટ ઘનતા માપવાના સાધનને શું કહે છે ?
    લેક્ટોમીટર
  • કાગળના ટુકડા પર આંગળીઓના નિશાન શોધી કાઢવા શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
    પારજાંબલી કિરણોત્સર્ગ (Ultra - violet Radiation)
  • કાઉન્સિલ ફોર એડવાન્સ્ડ ઓફ પીપલ્સ એક્શન એન્ડ રૂરલ ટૈનોલોજી (CAPART)ની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી ?
    1986
  • શરીરમાં કેલ્શિયમના ઉપયોગ સાથે ક્યું વિટામીન સંકળાયેલું છે ?
    વિટામીન ડી
  • મલેરિયા ક્યા સુક્ષ્મ જીવથી થાય છે?
    વિષાણુ (વાયરસ)
  • એરણ અને હથોડી નામના નાના હાડકા ક્યા આવેલા છે ?
    મધ્ય કર્ણ
  • રેડિયો એકિટવિટીનો પ્રમાણિત એકમ કયો છે?
    કયુરી વ્હીકલ
  • રમકડા, કાંસકા જેવી વસતુઓ શેમાંથી બનાવાઈ છે?
    PVC
  • વિશ્વનો દરેક માનવ કેટલા મેટ્રિક ટન CO, છોડે છે ?
    4.5 મેટ્રિક ટન
  • સૂર્ય એક રાશિમાં કેટલો સમય રહે છે ?
    એક મહિનો
  • બાયોમાસ ક્યા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે?
    પુનઃ પ્રાપ્ય
  • કઈ પ્રક્રિયામાં ઘન કચરો જમીનમાં દાટવામાં આવે છે ?
    લેન્ડ ફિલિંગ
  • ક્યા ઉપગ્રહને વાર્ફ (વામન) ઉપગ્રહના દરજ્જે ઉતારવામાં આવ્યો ?
    પ્લુટો
  • મિશ્રધાતુઓ પૈકી કઈ મિશ્રધાતુ તરીકે ગણાય છે?
    સ્ટેઈનલેસ સ્ટીલ, પિત્તળ (બ્રાસ), કાંસુ (Bronze)
  • ‘પેટ કોક’ ના સંદર્ભમાં કયું સાચું છે?
    તે તેલ શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી પેદા થતો અંતિમ રીચ ઘન કાર્બન પદાર્થ છે.
  • પાણીમાં મીઠું ઉમેરવાથી તેનુ ઉત્કલન બિંદુ
    ઉપર જાય છે
  • સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે ?
    નિ
  • .એક પાતળું પટલ છે જેમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે. તે આકારમાં ગોળાકાર છે અને બહારની તરફ ઉપસેલો છે.
    કૉર્નિયા (cornea) ને “અજાણ્યાં વાયુ” (Stranger gas) તરીકે
  • કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ નામના જિન્સ હોય છે.
    ઓન્કોજિન
  • કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે ?
    ડાઈક્લોફિનેક
  • ‘ગેલ્વેનાઇઝ આયર્ન શીટ’ (Galvanised iron sheet) ઉપર શાનો ઢોળ – કોટિંગ (couting) ચડાવવામાં આવે છે ?
    જસત (Zinc)
  • ‘ડેસીબલ’ શાનો એકમ છે ?
    ધ્વનિ દબાણ લેવલ
  • કઈ ગ્રંથિ હાડકાં અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે ?
    પીટ્યુટરી ગ્રંથિ
  • સામાન્ય રીતે, પદાર્થો કે જે માનવ શરીર તંત્ર રચનામાં રોગ સામે લડે છે તે ………. તરીકે ઓળખાય છે.
    Antibodies
  • એવી ભ્રમણ કક્ષા કે જેમાં જમીન નિરીક્ષકોને આકાશમાં કોઈ નિશ્ચિત સ્થાન પર પદાર્થ ગતિવિહીન દેખાય છે તે કક્ષાને કહે છે.
    જીઓ સ્ટેશનરી (ભૂસ્થિર) (Geo stationary)
  • હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?
    બેરોમીટર
  • એસ્કોર્બિક એસિડ એટલે ક્યું વિટામીન ?
    વિટામીન - સી
  • સંતરામાં ક્યું વિટામીન રહેલું છે ?
    સી
  • ઈન્સ્યુલીન શરીરના ક્યા અંગમાં ઉત્પન્ન થાય છે ?
    સ્વાદુપિંડ
  • સેફટીપીનનો શોધક કોણ છે?
    વોલ્ટરહન્ટ
  • હૃદયના અનિયમિત ધબકારાના સંશોધન અને ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ?
    ઈલેક્ટ્રોફિઝિયોલોજી
  • બાગાયત કામના વિજ્ઞાનને ક્યા નામથી ઓળખાય ?
    હોર્ટિકલ્ચર
  • કેન્સરના ઉપગ્રહ માટે ક્યું તત્ત્વ વપરાય છે?
    કોબાલ્ટ 60
  • પ્રકાશવર્ષ શાનો એકમ છે ?
    અંતર
  • સ્વચ્છ આકાશ વાદળી/આસમાની રંગનું શા કારણે દેખાય છે ?
    પ્રકાશનો વિક્ષેપ
  • …તરંગો ઓટોમેટીવ દરવાજાનું સંચાલન કરી શકે છે.
    અલ્ટ્રાસોનિક
  • બી.સી.જી. રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ?
    ક્ષય
  • પ્રોટીનની ખામીથી બાળકોમાં ક્યો રોગ થાય છે ?
    મેરાસ્મસ કવોશીયોરકોર
  • લાળગ્રંથિ ક્યા ઉત્સેચકનો સ્રાવ કરે છે ?
    એમાયલેઝ
  • અધાતુના ઓક્સાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ?
    એસિડ
  • વિનેગારમાં ક્યો એસિડ હોય છે ?
    એસિટિક એસિડ
  • પોટેશિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર ક્યું છે ?
    KA (OH)4
  • ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા (reflex action) કરાવનાર અવયવ ક્યો ?
    કરોડરજ્જુ
  • ટાઈપરાઈટરના શોધક કોણ હતા ?
    ક્રિસ્ટોફર શોલ્સ
  • સામાન્ય રીતે ઈલેક્ટ્રીક બલ્બમાં ભરવામાં આવતો ગેસ……. છે. –
    નાઈટ્રોજન
  • ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અરિહંત એટલે શું ?
    અણુ સબમરીન
  • જસત અને તાંબામાં સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કઈ છે ?
    જસત
  • ‘બુલેટપ્રૂફ કાચ’ શેનો બનેલો હોય છે ?
    હાઈસ્ટ્રેન્થ પ્લાસ્ટિક
  • રૂથરના કણ વિક્ષેપ પ્રયોગનો નિષ્કર્ષ…
    બધા પોઝીટીવ આયન નાના કણમાં જમા કરાવવામાં આવે છે.
  • સર્વાઈકલ કેન્સરના નિદાન માટે ક્યો ટેસ્ટ જરૂરી છે ?
    પેપ ટેસ્ટ
  • કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન ક્યા કિરણો ઉત્પન્ન થાય છે ?
    ગામા કિરણો
  • એપોજીએ એવી સ્થિતિ છે કે…
    કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય
  • હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ?
    બેરોમીટર
  • એપીકલ્ચર કોની સાથે સંકળાયેલ છે ?
    મધમાખી ઉછેર
  • મનુષ્ય દ્વારા કઈ ધાતુ સૌપ્રથમ ઉપયોગમાં લેવામાં આવી હતી?
    તાંબુ
  • હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ?
    પોટેશિયમ
  • બી.સી.જી. ની રસી ક્યા માર્ગ અપાય છે ?
    ચામડીની નીચે
  • થાઈરોઈડ ગ્રંથિના વધુ સ્રાવથી કઈ બિમારી થઈ શકે છે ?
    ગોઈટર
  • કઈ ધાતુ ટીપી શકાય છે, પરંતુ તેમાં તણાઉપણાનો ગુણધર્મ ખાસ નથી ?
    લેડ
  • કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
    સોડિયમ
  • લિગ્નાઈટનો ઉપયોગ શાના માટે થાય છે?
    વીજળી ઉત્પન્ન કરવા માટે
  • પાણીની ઘનતા કેટલી છે ?
    1000 kg/m3
  • ઓટો મોબાઈલના ધુમાડામાં સૌથી વધુ હાનિકારક પ્રદૂષક ધાતુ કઈ છે ?
    લેડ
  • લેન્ડફિલિંગ પ્રક્રિયાથી.. થતા નથી
    દુર્ગંધ મારતા વાયુ ઉત્પન્ન
  • ચાંદીપુર, ઓરિસ્સા ખાતે ‘HELINA’નું પરીક્ષણ કરાયું તે શેને લગતું છે ?
    એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ
  • સજીવોના કોષોમાં કોષકેન્દ્ર સિવાયના કર્યાં ઓર્ગેનેલ્સ ડી.એન.એ. ધરાવે છે ?
    મિટોકોન્ડ્રિયા
  • વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે
    સમાંતર કિરણો મોકલે છે.
  • મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે ?
    4
  • . 1471.કોનું સરેરાશ અંતર માપવા એક એસ્ટ્રૉનૉમિકલ યુનીટ (One astronomical unit) નો ઉપયોગ કરવામાં આવે છે ?
    સૂર્ય અને પૃથ્વી
  • મનુષ્યના પેટમાં, પાચન (Digestion) માટે કયુ એસીડ ઉત્પન્ન થાય છે ?
    હાયડ્રોક્લોરીક એસીડ (Hy­drochloric Acid)
  • પેનિસિલિન કે જે એન્ટી બાયોટીક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તે શેમાથી બને છે ?
    ફૂગ
  • જ્યારે કોઈ વસ્તુ મુક્ત રૂપે પડે છે, ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે ત્યારે …….…
    સ્થિર
  • કયા ગ્રહ ઉપર કાર્બન ડાયોક્સાઈડ (CO2) મુખ્ય વાતાવરણીય ઘટક છે ?
    મંગળ, શુક્ર
  • સામાન્ય રીતે કોંક્રીટ બનાવવા વપરાતા પોર્ટલેન્ડ સિમેન્ટના આંશિક ફેરબદલ તરીકે વપરાય છે.
    ફલાય એશ
  • તારાનો ચળકાટ તેના ઉપર આધાર રાખે છે.
    કદ, તાપમાન અને પૃથ્વીથી અંતર
  • સુપર કન્ડક્ટીવીટીમાં પદાર્થની વાહકતા થાય છે.
    અનંત (infinite)
  • તવ્યનું ઊર્જામાં રૂપાંતર થઈ શકે છે એ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું ?
    અલબર્ટ આઈસ્ટાઈન
  • PNGનું પૂરૂ નામ શું છે ?
    પાઈપ્ડ નેચરલ ગેસ
  • ટેલિફોનના શોધક કોણ હતાં ?
    ગ્રેહામ બેલ
  • ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય ?
    ઉત્તર
  • વંશ – વારસાનું વિજ્ઞાન એટલે શું ?
    જિનેટિક્સ
  • કાર્ડિયોગ્રામ ક્યા રોગની તપાસમાં મદદરૂપ થાય ?
    હૃદય
  • દાક્તરી વિદ્યાના પિતા કોણ છે?
    હિપોક્રેટિસ
  • પોલિયોની રસીના શોધક કોણ છે?
    જોનાસ સાલ્ક
  • ક્યા અંગને ચકાસવા માટે સિરમ ક્રિએટીનાઈનનો ટેસ્ટ કરવામાં આવે છે?
    કિડની
  • કૉપર ટિનથી બનતી મિશ્રધાતુનું નામ જણાવો.
    કાંસુ
  • બેટરી ચાર્જરથી શું થાય ?
    વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર
  • ભારતે સૌપ્રથમ વખત અણુધડાકો ક્યા કર્યો હતો ?
    પોખરણ
  • ત્રિગુણી રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ?
    ડિસ્થેરિયા, ધનુરવા, ઉંટાટિયું
  • પ્રકાશની ગતિ જણાવો.
    2,99,792 કિ.મી./સેકંડ
  • ઈન્સ્યુલિનનો સ્રાવ પ્રેરતું અંગ ક્યું છે ?
    સ્વાદુપિંડ
  • વાલ્વયુક્ત રૂધિર વાહિનીઓને શું કહે છે ?
    શિરા
  • સમુદ્રની ઉંડાઈ માપવા ક્યું સાધન ઉપયોગી છે ?
    ફેઘોમીટર
  • કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલ ઔષધની શરીર પર અસર થાય છે ?
    PHBV