-
પદ્મનાભ કૃત કાન્હડે પ્રબંધ ….. ભાષામાં છે.
ગુજરાતી
-
જે વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી કહે છે.
ખીરક
-
ક્યો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે ?
ઉત્તરીય કાળી પોલીશના વાસણો
-
મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી કૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ?
5 એપ્રિલ
-
ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા?
1888
-
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?
અસહકાર આંદોલન
-
સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?
શંકરલાલ પરીખ
-
સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ?
સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી
-
ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નામ સૌથી વધુ જાણીતું છે ?
ડૉ.હસમુખ સાંકળીયા
-
સુલતાન અહમદશાહે ગુજરાતમાં ‘વાંટાની પ્રથા’ દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ?
જમીન
-
ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ?
કર્ણદેવ વાઘેલા
-
પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો
બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા
-
ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ?
પુલકેશી
-
ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ?
લાંઘણજ
-
ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ?
પોર્ટુગીઝ
-
બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી?
સયાજીરાવ ગાયકવાડે
-
ગુજરાતમાં સૌપ્રથમ નિઃશુલ્ક અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કોણે કરી હતી ?
સયાજીરાવ ગાયકવાડ
-
વર્ષ 1916માં વડોદરા રાજ્ય પ્રધાનમંડળની સ્થાપના કોણે કરી હતી ?
સયાજીરાવ ગાયકવાડ
-
ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારની વિશેષતાઓ કઈ કઈ છે ?
સહાનુભૂતિશીલ વલણ, સહિષ્ણુતા, આધ્યાત્મિકતા
-
ક્યા સોલંકી રાજાએ સોમનાથ યાત્રાળુઓનો કર માફ કર્યો હતો?
સિદ્ધરાજ જયસિંહ
-
‘વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?
મહિપતરામ રૂપરામ
-
મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના ક્યા રાજવીના શાસન કાળમાં બંધાયું હતું ?
ભીમદેવ પહેલો
-
ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ?
25 મે, 1915
-
ભાવનગર રાજ્યના ક્યા રાજવીને ‘મહારાજા રાવ’ તરીકેનો ઈલ્કાબ મળેલ હતો ?
શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી
-
અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યા મંદિરનો પુનરોદ્વાર કરાવ્યો હતો ?
સોમનાથ મંદિર
-
પ્રખ્યાત ઈન્ડિયન નેશનલ આર્મી કેસ (INA case) દરમિયાન બચાવ પક્ષ તરીકે કોણે વકીલ તરીકેની મહત્ત્વની દલીલો કરી હતી ?
ભુલાભાઈ દેસાઈ
-
સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતુ તેવા પુરાવા ક્યા સ્થળેથી મળી આવ્યા છે ?
લોથલ
-
ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઈતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે ?
પ્રબંધચિન્તામણિ
-
સામાજિક ધાર્મિક સંસ્થા……….ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા.
માનવધર્મ સભા
-
અંગ્રેજ સરકારની અપુત્ર મરનાર રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતનું ક્યું રાજ્ય ખાલસા થયું હતું?
સુરતના નવાબનું રાજ્ય
-
શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ ક્યા રાય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ?
વડોદરા
-
વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને ક્યા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ?
ઈ.સ.1875
-
સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમ હતા. તેઓએ સિદ્ધપુરમાં નિર્માણ કરાવેલું હતું ?
રુદ્રમહાલય
-
સાતમી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ ક્યો હતો ?
જરથ્રુસ્ટ ધર્મ
-
મધ્ય યુગમાં વલભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાવતા ?
શિવના ઉપાસક
-
વસ્તુપાળ અને તેજપાળ રાણા વીરધવલના મંત્રીઓ હતા, તે રાજ્ય હાલનો ક્યો વિસ્તાર ?
ધોળકા
-
ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યા થયો હતો ?
રંગૂન (મ્યાનમાર)
-
ગુજરાતના સૌપ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા ?
બાબુભાઈ જશભાઈ પટેલ
-
મોગલ શાસન દરમિયાન અમદાવાદના ક્યા નગરશેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા ?
શાંતિદાસ
-
મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?
વર્ષ 1956
-
સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું સ્થળ વઢવાણ ક્યા જિલ્લામાં આવેલું છે ?
સુરેન્દ્રનગર
-
ગાંધીજી માનતા કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીને સંસ્કૃતનું જ્ઞાન આપનાર શિક્ષકનું નામ જણાવો
કૃષ્ણાશંકર માસ્તર
-
શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા ?
રાણી નાયકા દેવી
-
1857ના સંગ્રામ દરમિયાન ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી ?
ગરબડદાસ
-
‘ઈન્ડિયન સોશિયલોજિસ્ટ’ સામયિક કોણ ચલાવતું હતું ?
શ્યામજીકૃષ્ણ વર્મા
-
જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને સમકાલીન ઈતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું છે ?
સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગરનું વિલીનીકરણ
-
ગુજરાતના ક્યા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા ?
સલ્તનત
-
આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?
ખેડા સત્યાગ્રહ
-
અણહિલવાડ પાટણનું અપભ્રંશ થયેલું નામ ક્યું છે ?
અનાવાડા
-
ઈ.સ.1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્યા સેનાની ગુજરાતમાં 15 દિવસ રોકાયા હતા ?
તાત્યા ટોપે
-
વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેકઝાન્ડર વોકરની નિયુક્તિ કોણે કરી હતી ?
ગવર્નર ડંકર
-
પાલીતાણા ખાતે આવેલું શેત્રુજય જૈન મંદિર ક્યા શાસનકાળ દરમિયાન બંધાયેલું છે ?
બ્રિટિશકાળ
-
‘લાંઘણજ’નામની પ્રાગઐતિહાસિક જગ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?
મહેસાણા
-
હડપ્પીય સંસ્કૃતિનું ક્યું સ્થળ ડાંગરની ખેતી સાથે સંકળાયેલ હતું?
લોથલ
-
ક્યા મુઘલ સમ્રાટ ગુજરાતમાં જન્મ્યા હતા ?
ઔરંગઝેબ
-
રાશિ ચિહ્નો સાથે સિક્કાઓ ક્યા શાસકે જારી કર્યા હતા ?
જહાંગીર or શાહજહાં
-
કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે કહેવાયા હતા ?
વર્ષ 1891