-
ભારતનો વસતી વૃદ્ધિદર ન્યૂનતમ ક્યારે હતો ?1911 to 21
-
દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ?પ્રથમ
-
ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ભારતના કેટલા ભાગ પાડી શકાય ?પાંચ
-
એનીમલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ નામની રાષ્ટ્રીય સંસ્થાનું શહેર જણાવો.જલંધર
-
ભારતમાં વસતી ગણતરી (સેન્સસ)ની કાર્યવાહી ક્યા મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે ?ગૃહ મંત્રાલય
-
ભાખરા બંધ કઈ નદી પર આવેલો છે ?સતલજ
-
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?ઓક્ટોબર - નવેમ્બર
-
ભારતમાં આવેલ કુલ રાજ્યોની સંખ્યા જણાવો.29
-
વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો.પહેલો
-
સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે ?81251
-
ક્યુ લોખંડ પોલાદ કેન્દ્ર ઝારખંડમાં છે ?બોકારો પોલાદ કેન્દ્ર
-
ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે ?મધ્ય પ્રદેશ
-
ભારતના ક્યા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે ?પંજાબ
-
ભારતમાં સૌથી લાંબા અંતરની રેલવે ટ્રેન કઈ છે ?વિવેક એક્સપ્રેસ દિબ્રુગઢ કન્યાકુમારી
-
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે ?ભોપાલ
-
નૈઋત્ય અને વાયવ્ય ખુણાની વચ્ચે આવેલી દિશા કઈ છે ?પશ્ચિમ
-
નવ્હાશિવા (જવાહરલાલ નહેરુ પોર્ટ) ક્યા રાજ્યમાં આવેલું છે?મહારાષ્ટ્ર
-
ક્યા પ્રકારના જંગલોમાં સૌથી વધુ જાતિઓનું વૈવિધ્ય જોવા મળે છે ?વૈવિધ્ય જોવા મળે છે ? - ઉષ્ણકટિબંધીય જંગલો
-
રાજસ્થાનમાં યાત્રાધાન સુન્ધા માતાની પાસે આવેલા પર્વતો ક્યા પ્રકારના પર્વતોનું દૃષ્ટાંત છે ?ગેડ પર્વત
-
શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?ઉત્તર પ્રદેશ
-
ભારતમાં મહોગની, અબનૂમ, રઝિવુડ રબર વગેરે વૃક્ષો ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ?ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
-
ભારતમાં………એ એક જૈવ વિવિધતા હોટસ્પો છે.પશ્ચિમ ઘાટ
-
પોડુ સ્થળાંતર ખેતી ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?આંધ્ર પ્રદેશ અને ઓડિશા
-
ભારતનો પ્રથમ ટાપુવાળો જિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ?આસામ
-
હિમ સરોવર ક્યા આવેલું છે ?વેરીનાગ
-
સહયાદ્રી પર્વતમાળાને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે ?પશ્ચિમ ઘાટ (Western ghats)
-
ઓઝોનનું સ્તર વાતાવરણમાં અટકાવે છે.UV B કિરણોના પ્રવેશને
-
જૈવ વૈવિધ્ય માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે.વિષુવૃત્તીય બારમાસી લીલા જંગલો
-
બેક વોટર ભારતના કાંઠે છે.પશ્ચિમ
-
ભારતમાં બીટી કપાસનો પ્રવેશ કોણે કરાવ્યો ?માયકો અને મોસેંટોના સંયુક્ત સાહસથી
-
ક્યા રાજયને ભારતના સેન્દ્રીય ખેતી રાજ્ય તરીકે જાહેર કરેલ છે ?સિક્કિમ
-
ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈ વે ક્યા શહેરોને જોડે છે ?વારાણસી - કન્યાકુમારી
-
અન્શી નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?કર્ણાટક
-
ભૂગોળ ક્ષેત્રે ભાસ્કરાચાર્યનું સંશોધન જણાવો.ગુરુત્વાકર્ષણ
-
નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ?કરનાલ
-
ઓઝોન સ્તરની જાડાઈ .માં મપાય છે.ડોબસન એકમ
-
ભારતમાં તેલંગાણા રાજ્યની રચના પછી કુલ કેટલા રાજ્યો તટવર્તીય સહભાગીતા ધરાવે છે ?9
-
ઉપનદી કોયનાનું મુખ્ય નદી સાથેનું જોડાણ ક્યું છે ?કૃષ્ણા
-
કાઝીરંગા અભયારણ્ય કયાં આવેલું છે?આસામ
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હઝારિકા સેતુ ક્યા બે રાજ્યોને જોડે છે ?આસામ - અરૂણાચલ પ્રદેશ
-
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે ?રાજસ્થાન
-
ગંગા, ગોદાવરી, મહી નદી ડેલ્ટા બનાવે છે જ્યારે તાપી નદી ડેલ્ટા બનાવતી નથી, આ વિધાન ?સાચું છે
-
પૂર્વથી પશ્ચિમ તરફ જતા પર્વતોનો ક્યો ક્રમ સાચો છે ?નાગાટેકરીઓ, જેન્તિયા, ખાસી, ગારો
-
બોક્સાઈટ ભંડારમાં મહત્તમ અગ્રણી રાજ્ય……. છે.ઓરિસ્સા
-
ભારતને હિન્દ મહાસાગરમાંથી કઈ ધાતુનું ખનન કરી મેળવવાનો અધિકાર મળ્યો છે ?મેંગેનીઝ
-
લોખંડ, તાંબુ અને જસત ખનીજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે મા છે ?આગ્નેય ખડકો
-
સિંધુ નદી જમ્મુ કાશ્મીરના ક્યા જિલ્લામાં પ્રવેશ કરે છે ?લદ્દાખ
-
ક્યું રેલવે સ્ટેશન ભારતનું સૌર શક્તિથી ચાલતા પ્રથમ રેલવે સ્ટેશન તરીકે ઓળખાયું ?ગુવાહાટી
-
ઉપનદી હેમવતી કઈ મુખ્ય નદીને મળે છે ?કાવેરી
-
ગ્રીનિચ સમય અને ભારતીય સમય વચ્ચે કેટલા સમયનો તફાવત છે ?5 કલાક 30 મિનિટ
-
ભારતમાં એવું ક્યું રાજ્ય છે કે જ્યાં પૂરા રાજ્યમાં દરેક ઘરમાં છત વર્ષાજળ સંગ્રહણનો ઢાંચો બનાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે ?તમિલનાડુ
-
દુનિયાના પવિત્ર ચર્ચામાં ગણના પામતો વેલનકન્નની ચર્ચા ક્યા આવેલો છે ?તમિલનાડુ
-
ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર ક્યું છે ?નીલગિરિ
-
દ્વીપકલ્પ ભારતએ………..નો છૂટો પડેલો ભાગ છે.ઓસ્ટ્રેલિયા
-
ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ઓળખના નંબરોની સંવર્ધિત ફાળવણી સંદર્ભે બેકી સંખ્યામાં ક્યા ધોરીમાર્ગો છે ?ઉત્તર દક્ષિણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો
-
ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો ?ઈ.સ.1853
-
કાવેરી નદી પર ક્યું વિદ્યુત મથક છે ?શિવ સમુદ્રમ
-
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (IIP) ક્યા આવેલું છે ?દેહરાદૂન (ઉત્તરાખંડ)
-
દક્ષિણ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ?નાગાર્જુન સાગર
-
ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ક્યા પ્રકારના વન જોવા મળે છે ?ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન
-
ગોંડ નામક આદિવાસી મુખ્યતવે ક્યા રાજ્યમાં રહે છે ?મધ્ય પ્રદેશ
-
કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યા આવેલ છે ?રાજમુંદ્રી
-
ભારતનો બોગીબિલ પુલ એટલે શું ?ભારતનો સૌથી લાંબો રેલ રોડ પુલ
-
દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે ?ગોદાવરી
-
જ્યારે સમશીતોષ્ણ ચક્રવાતનો મધ્યભાગ કોઈ વિસ્તાર ઉપરથી પસાર થાય છે ત્યારે હવામાન .. ..૨હે છે.ચોખ્ખુ
-
ક્યા કારણો સમુદ્રની ખારાશને અસર કરે છે ?બાષ્પીભવન, વરસાદ, પવન અને દબાણ
-
હિમાલય કેટલા પર્વતોની હારમાળા છે ?ત્રણ
-
હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશન લિ. આવેલું છે ?રાંચી
-
ઝોજીલા ઘાટ સાથે જોડાયેલું રાજ્ય જણાવો.જમ્મુ કાશ્મીર
-
દ્વીપકલ્પીય નદી ક્રિષ્ના કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?સહ્યાદ્રી
-
હાલમાં ભારતનું ક્યું રાજ્ય સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરે છે ?મહારાષ્ટ્ર
-
ભારતમાં સૌથી છેલ્લે ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી?તેલંગાણા
-
19મી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસતી કેટલી ?512 મિલિયન
-
કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે ?કાવેરી
-
ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ધાટ છે ?ખરડુંગલા ઘાટ
-
રાજ્યોનું ક્યું જૂથ કઠોળ પાક ઉત્પાદન માટે વિખ્યાત છે ?મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન
-
જૈવભારમાંથી ક્યા જૈવભારમાં સૌથી વધુ પ્રજાતિ વિવિધતા છે ?ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ
-
જમીનની પરિપક્વતા નક્કી કરવામાં ક્યું પરિબળ ભાગ ભજવે છે ?ખવાણ અને ધોવાણ
-
ભારતમાં ક્યા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ?ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો
-
‘નાવિકા સાગર પરિક્રમા’ શું છે ?ભારતની નૌકાદળની તમામ મહિલા ટુકડીનો પૃથ્વીની પ્રદક્ષિણા સફર
-
વાડીયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી ક્યા સ્થળે આવેલ છે ?દહેરાદૂન
-
મુરગાંવ બંદર ક્યા પ્રકારનું બંદર છે ?કૃત્રિમ બંદર
-
ભારતમાં ક્ષેત્રફળ અને ઉત્પાદનની દૃષ્ટિએ ત્રીજા નંબરનો મહત્ત્વપૂર્ણ ખાદ્યાન્ન પાક ક્યો છે ?જુવાર
-
ભારતના ક્યા રાજ્યમાં જંગલનો વિસ્તાર સૌથી વધુ છે ?મધ્ય પ્રદેશ
-
ભારત વિશ્વમાં અનાજ ઉત્પાદન કરવામાં કેટલામાં કેટલામાં સ્થાન પર છે ?ત્રીજા
-
ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના સંદર્ભ તરીકે વપરાતી કાલ્પનિક આડી રેખા કઈ છે ?ગૃહીત રેખા (ડેટમ લાઈન)
-
ભારતના પૂર્વ શ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને હવે કઈ સંખ્યામાં દર્શાવાય છે ?એકી સંખ્યામાં
-
મહાનદી ક્યા રાજ્યમાં આવેલ છે ?ઓડિશા
-
ભારતનું ક્યું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે ?બેંગલુરુ
-
ભારત સરકારે સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા (Milk Processing Capacity) બમણી કરવાનું નક્કી કરેલ છે.2025
-
પૂર્વના દરિયા કિનારામાં .ની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણમ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.પૂર્વઘાટ તથા બંગાળ
-
ક્યો ઉચ્ચ પ્રદેશ લાવા પ્રવાહ અને કાળી જમીથી આવૃત્ત થયેલા છે ?માળવા
-
‘ભૂપેન હઝારિકા સેતુ’ ક્યા બે રાજ્યોને જોડતો પુલ છે ?આસામ ,અરુણાચલ પ્રદેશ
-
હવા, વૃષ્ટિ વગેરે ક્યા આવરણમાં જોવા મળે ?વાતાવરણ
-
કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?મધ્ય પ્રદેશ
-
ભારતનું સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય ક્યું છે ?કેરળ
-
કોસી સિંચાઈ યોજના સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?બિહાર
-
હિમાલયના ક્યા ઘાટ દ્વારા કૈલાસ માનસરોવરની સરળ યાત્રાની શક્યતા ઊભી થઈ છે?નાથુલા ઘાટ
-
લોરીંગા મેન્ગ્રોવ ક્યા રાજ્યમાં સ્થિત છે ?આંધ્ર પ્રદેશ ચિનાબ
-
ડેક્કન ઉચ્ચ પ્રદેશ કઈ પર્વતમાળાની દક્ષિણે સ્થિત છે ?સાતપુડા




















































