Sunday, 30 March, 2025
  • ભારતીય શેરડી સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?
    લખનઉ
  • કાલીમપોંગ પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે?
    પશ્ચિમ બંગાળ
  • સેન્દ્રીય દ્રવ્ય ક્યા આવરણમાં જોવા મળે ?
    જીવાવરણ
  • પશ્ચિમી વિક્ષોભ ક્યા ઉત્પન્ન થાય છે ?
    ભૂમધ્ય સમુદ્ર
  • ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ક્યા ઉત્પન્ન થાય છે ?
    બંગાળની ખાડી તથા હિંદ મહાસાગર
  • નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ?
    સિક્કિમ
  • નંદપુહા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?
    અરુણાચલ પ્રદેશ
  • ક્યો ઘાટ અરુણાચલ પ્રદેશને તીબેટ સાથે જોડે છે ?
    બોમડીલા
  • નાગાર્જુન સાગર ડેમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?
    તેલંગાણા
  • બાલાઘાટ કઈ ખનિજ માટે જાણીતું નામ છે ?
    મેંગેનીઝ