-
ભારતની નેશનલ ડિજિટલ લાઈબ્રેરીના સંદર્ભમાં કઈ IIT દ્વારા વિકસાવાયેલ સીંગલ વીન્ડોની શોધ સગવડ સાથે શીખવાના સ્ત્રોતોની વર્ચ્યુઅલ રિપોઝીટરી છે ?ખડગપુર
-
ચંદ્રની સપાટીથી ઉપર ચંદ્રયાન – 1 ઉપગ્રહની ભ્રમણકક્ષાની ઊંચાઈ કેટલી છે ?200 કિમી
-
નિર્ભયા મિસાઈલની કાર્યન્વિત રેન્જ કેટલા કિ.મી. છે ?1000 કિ.મી.
-
ઝડપી ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક (કુલન્ટ) તરીકે વપરાય.પ્રવાહી સોડિયમ
-
ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી.. માટે વપરાય છે.સંદેશા વ્યવહાર
-
સામાન્ય રીતે ઉપગ્રહની સૌથી નાની ઊંચાઈ કેટલી હોય છે?300 કિલોમીટર
-
વાય મેક્સ (WI max) ટેકનોલોજી શેને સંબંધિત છે ?માહિતી અને સંચાર ટેકનોલોજી
-
થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?પાણીને ઉકાળીને
-
ઈસરોનું ભારતીય જીઓ – પ્લેટફોર્મ ભૂવન મૂળભૂત રીકે શું છે?સોફ્ટવેર એપ્લિકેશન
-
ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટેના બાયોટેકનોલોજીના ઉપયોગને શું કહે છે ?વાઈટ બાયોટેકનોલોજી
-
ઈસરોએ શુક્ર મિશનનું આયોજન ક્યા વર્ષ માટે કર્યું છે ?2023
-
ભારતીય રિમોટ સેન્સિંગ ઉપગ્રહ ક્યા ક્ષેત્રમાં કાર્યરત છે ?કૃષિના પાકનો અંદાજ, જમીન, જળ સ્રોતનું નિરીક્ષણ ખનીજ નિરીક્ષણ
-
યેલો કેક કઈ બાબત સાથે સંકળાયેલ છે ?ન્યૂક્લિયર રિએક્ટરનું બળતણ
-
બ્રહ્મોસ ટ્રાન્સપોર્ટ લૉન્ચ કેનીસ્ટરના ઉત્પાદન માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન…… ખાતે કરવામાં આવ્યું.વડોદરા
-
Unmanned Arial Vehicles (UAV) Light Bullet Proof Vehicles (LBPV)ના ખાનગી ઉત્પાદનનું પ્રથમ એકમ ભારતમાં શહેરમાં સ્થાપવામાં આવશે.કોટા
-
ઈસરોનું ટેલીમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC) ઘણીવાર સમાચારમાં આવે છે તે ક્યા આવેલું છે ?બેંગલુરુ
-
ન્યુક્લીઅર રિએક્ટરમાં ન્યુટ્રોનની ગતિને મંદ કરવા વપરાતા ભારે પાણીનો સૌથી મોટો ઉત્પાદક દેશ ક્યો છે?ભારત
-
મંગળ ભ્રમણકક્ષા મિશન અને ચંદ્રયાન મિશનમાં ઈસરો ક્યા લૉન્ચ વ્હિકલનો ઉપયોગ કર્યો ?PSLV
-
સાચા વિધાનો જણાવો.ન્યુક્લિઅર ફ્યુઝન ન્યુક્લિઅર ફિશન કરતા વધુ ઊર્જા પાડે છે
-
કેન્દ્ર સરકાર દ્વારા બે નવા અવકાશ સંશોધન ટેકનોલોજી કેન્દ્રો…….. ખાતે સૂચિત કરવામાં આવ્યો છે.જમ્મુ અને અગરતલા
-
સોલાર કોરોનાનો અભ્યાસ કરવા માટેનું ઈસરોનું પ્રથમ મિશન ક્યું છે ?આદિત્ય L-1
-
સ્વદેશીરીતે વિકસાવેલું હેલિના પ્રક્ષેપાસ્ત્રનું સંચાલન કોના દ્વારા થાય છે ?ઈન્ફ્રારેડ ઈમેજિંગ સીકર
-
ઈસરો (ISRO)ના અવકાશ તરફના માનવસહિત ગગનયાન મિશનમાં કેટલા કર્મચારીગણ હશે ?3
-
ભારતે કઈ ટ્રીટીમાં સહી કરી છે ?પાર્શીયલ ટેસ્ટ બેન ટ્રીટી (PTBT)
-
ગગનયાન મિશન અવકાશમાં આશરે એક અઠવાડિયા સુધી રહેશે અને કઈ બાબત પર પ્રયોગો કરશે ?સુક્ષ્મ ગુરુત્વાકર્ષણ
-
ગગનયાન મિશન પછી અવકાશમાં માનવી મોકલનાર ભારત કેટલામો દેશ બનશે ?યુ.એસ.એ, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ
-
નાસા (NASA)નું વડુમથક ક્યા આવેલ છે ?વોશિંગ્ટન ડી.સી.
-
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની સ્થાપના ક્યારે થઈ હતી ?1958
-
હોમી જહાંગીર ભાભા, ડૉ.વિક્રમ સારાભાઈ અને પ્રોફેસર સતીષ ધવને ક્યા ક્ષેત્રના વિકાસમાં ફાળો આપ્યો છે?ઉપગ્રહ ઈતિહાસ અને અવકાશ સંશોધન
-
AAI સિવિલ એવિએશન રિસર્ચ સંસ્થાની સ્થાપના માં કરી રહ્યું છે.હૈદરાબાદ
-
ભૂસ્થિર ઉપગ્રહનો પરિભ્રમણ સમય…….24 કલાક
-
ઈન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે શું ?ભૌતિક વસ્તુઓનું નેટવર્કીંગ જે એકબીજાને માહિતી પ્રસારિત કરે છે.
-
NASAનું સોલાર મિશન ક્યા નામે જાણીતું છે ?પારકર સોલાર પ્રોબ
-
સંધિ અન્વયે પરમાણુ હથિયારોએ ક્યા દેશો માટેનો વિશેષાધિકાર બની ગયો છે ?P-5 માફક અને નોંધણી
-
જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે ?મહારાષ્ટ્ર
-
બ્યુફોર્ટ સ્કેલનો ઉપયોગ…….. માટે થાય છે.પવનની શક્તિના
-
કૃત્રિમ બિયારણ એટલે શું ?જેલ(GEL)માં પ્રવૃત્ત શારીરિક ગર્ભ
-
કઈ સંધિ અન્વયે જે દેશોએ 1 જાન્યુઆરી, 1967 પહેલા પરમાણુ બોંબ પરીક્ષણ કરેલ હોય તેવા દેશોને પરમાણુ શસ્ત્ર દેશ તરીકે મનસ્વીપણે નક્કી કરી દીધા છે ?ન્યુક્લિયર નોન પ્રોલીફીરેશન ટ્રીટી
-
નિર્ભયા મિસાઈલ કેટલા કિલોગ્રામ શસ્ત્રો કે યુદ્ધ સામગ્રીનું વહન કરે છે ?300 કિલોગ્રામ
-
બ્લૂ એર શું છે ?ઈસરો દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ
-
2006નો હેનરી જે.હાઈડ એક્ટ ક્યા દ્વિપક્ષીય સહકાર સંદર્ભે છે ?અમેરિકા - ભારત સિવિલ ન્યુક્લિયર સહકાર
-
ભારતીય પ્રાદેશિક નૌચાલન માટે કેટલા ઉપગ્રહોની જરૂર પડશે?7
-
ફાસ્ટ ન્યૂક્લિયર રિએક્ટરમાં ક્યું શીતક (કુલન્ટ) તરીકે વાપરી શકાય ?પ્રવાહી સોડિયમ
-
IRNSS ભારત તેમજ તેની હદ રેખાથી કેટલા કિ.મી. સુધીના વિસ્તારના વપરાશકર્તાઓને સેવા પૂરી પાડશે ?1500 કિ.મી.
-
જાપાનની સ્પેસ એજન્સી અને સ્થળ જણાવો.JAXA તાનેન્શિમા
-
લેસર સંદર્ભે પારજાંબલી પ્રકાશને શું કહેવાય ?યુ વી લાઈટ
-
સાયબર સીક્યુરિટી/સુરક્ષાની પરિભાષામાં DOS એટલે ?ડિનાયલ ઓફ સર્વિસ
-
કેસ્સલર સિન્ડ્રોમ શું છે ?અવકાશનો કાટમાળ ટકરાવવાની એક કાલ્પનિક અને ભયાનક અવકાશી ઘટનાનો વિચાર
-
અવકાશ ઉપલબ્ધી માટે રોકેટરી કઈ સંસ્થાના કાર્યક્રમનો ભાગ છે ?ઈસરો
-
કોણે વિશ્વના સૌથી નાના સર્જીકલ રોબોટ ‘વર્સીયસ’ની રચના કરી ?બ્રિટિશ વૈજ્ઞાનિકો
-
લેસર સંદર્ભે પા૨૨ક્ત પ્રકાશને શું કહેવાય ?ઈન્ફા રેડ લાઈટ
-
ચંદ્રની સપાટી ઉપર પાણીના પરમાણુઓની શોધનો શ્રેય ક્યા દેશને મળે છે ?ભારત
-
તમામ શૈક્ષણિક સ્તરોને આધાર પૂરો પાડવા માટે………ગોઠવવામાં આવેલ છે ?નેશનલ ડિજિટલ લાઈબ્રેરી
-
ક્યા પ્રોજેક્ટથી ભારતમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેની સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે ?IndiGo પ્રોજેક્ટ
-
કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રત્યારોપણ થઈ શકે તેવા જૈવ કૃત્રિમ સ્વાદુપિંડની રચના કરી છે ?આઈ.આઈ.ટી. ગુવાહાટી
-
અમેરિકાની મુખ્ય સ્પેસ એજન્સી જણાવો.NASA ઓરલેન્ડો
-
TFT, TFD, OLED, AMOLED, CAPACITIVE કઈ બાબતના પ્રકાર છે ?સ્માર્ટફોન ડિસ્પ્લેના
-
બ્લુ રે ડિસ્ક DVD કરતા વધુ મેમરી સંગ્રહિત કરે છે, આ વિધાનસત્ય છે
-
નેશનલ એરોનોટિક્સ લેબોરેટરીઝ બેંગલોર દ્વારા પ્રથમ સુપર કમ્પ્યૂટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું ?FLO SOLVER
-
ભારતે કેટલામા પ્રયત્ને મંગળ ઉપર સફળ મિશન કર્યું ?પ્રથમ
-
અમેરિકાની નાસા દ્વારા કરવામાં આવેલો સેફાયર પ્રયોગ શાના અંગેનો હતો ?અંતરિક્ષમાં અગ્નિના અસ્તિત્વ અને રૂપ અંગે
-
કુડનકુલમ રિએક્ટર પ્લાન્ટ ક્યા દેશના સહયોગથી આકાર પામ્યો છે ?રશિયા
-
IndiGO પ્રોજેક્ટ અન્વયે કઈ લેબ સ્થપાશે ?ગ્રેવિટેશનલ વેવ્સ ઓબ્ઝર્વેશન લેબ
-
બરાક સરફેસ ટુ એર મિસાઈલ ક્યા દેશ દ્વારા બનાવવામાં આવેલી છે ?ઈઝરાયેલ
-
યુરોપની મુખ્ય સ્પેસ એજન્સી જણાવો.ESA ફ્રેન્ચ ગુયાના
-
ચંદ્રશેખર લિમિટ શાને સંબંધિત છે ?ક્યો તારો વ્હાઈટ ડ્રાફ બનશે અને ક્યો તારો સુપરનોવા બનશે તે અંગેની તારાના દળની મર્યાદા
-
IndiGO પ્રોજેક્ટ હેઠળ ભારત માટેનું ગ્રેવિટેશનલ વેવ્સ એડવાન્સ્ડ ડિટેક્ટર ક્યાથી સ્થળાંતરિત કરવામાં આવશે ?હેન્ફોર્ડ, અમેરિકા
-
જૈતાપુર પરમાણુ ઊર્જા પરિયોજનામાં ક્યા દેશનો સહયોગ પ્રાપ્ત થયો છે ?ફ્રાન્સ
-
દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યો છે ?100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ
-
વ્યાપાર કે અન્ય હેતુ માટે અનિશ્ચિત ઈ- મેઈલ્સ મોકલવાને શું કહેવાય ?સ્પામીંગ
-
4G સેલફોનમાં LTE ટેકનોલોજી એટલે…Long Term Evolution
-
ભારતે PSLV-37ની ઉડાન દ્વારા 101 ઉપગ્રહોને કઈ વ્યાપારિક સમજૂતીના ભાગરૂપે મૂકવામાં આવ્યા હતા ?અંતરિક્ષ કોર્પોરેશન લી. અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો
-
કોવાડા પરમાણુ પરિયોજનામાં ક્યા દેશનો સહયોગ મળ્યો છે ?અમેરિકા
-
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી અગાઉ જાણીતું હતું ?DOEACC સોસાયટી
-
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો પ્રથમ ભાગ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યો ?1998
-
ક્યા રાજ્યના ઉટાકામંડ નજીક નિલગીરીની ટેકરી પર રેડિયો ટેલિસ્કોપ આરે સ્થાપિત કરવામાં આવેલ છે ?તમિલનાડુ
-
ITની ભાષામાં ડેમોન (DEAMON) શબ્દ શા માટે વપરાય છે?બેકગ્રાઉન્ડ પ્રોસેસ ઈન કમ્પ્યૂટર
-
ઈલુશિન શું છે ?પરિવહન વિમાન
-
100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરાયેલો છે ?NJPC
-
સુપરસોનીક કમ્બસ્ટીંગ રેમજેટ એન્જિન………તરીકે પણ ઓળખાય છે.સ્કેમજેટ એન્જિન
-
ઈ- મેઈલ બીજી પ્રપંચી છેતરપિંડીવાળી વેબસાઈટ ઉપર વાળવાને શું કહેવાય છે ?ફિશિંગ
-
100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલો છે ?કેરળ
-
લાઈમન આલ્ફા ફોટોમીટર, માર્સ કલર કેમેરા, થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સ્પેક્ટ્રોમીટર વગેરે ક્યા મિશનના ઓન બોર્ડ પેલોડ્સના સાધનો છે ?માર્સ ઓર્બિટર મિશન (MOM)
-
ડી.આર.ડી.ઓ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી હવામાં અગમચેતી આપતા અને નિયંત્રણ કરતા વિમાનનું નામ……..છે.આઈ ઈન ધ સ્કાય
-
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી કઈ બાબત અંગેની તાલીમ આપે છે ?ઈન્ફર્મેશન ટેકનોલોજી
-
IRNSS કઈ બાબતની સચોટ માહિતી પૂરી પાડશે ?સ્થિતિ સ્થાન
-
સી-17 ગ્લોબમાસ્ટર શું છે ?દુનિયાનું સૌથી વિશાળ માલવાહક જહાજ
-
ક્યા શહેર પાસે નારાયણ ગામમાં જાયન્ટ મીટ્રે વેવ રેડિયો ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવેલ છે ?પુણે
-
ક્લાઉડ સેન્ડીંગમાં મુખ્યત્વે ક્યા રસાયણો વપરાય છે ?સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ, ડ્રાઈ આઈસ
-
નવા જન્મેલા બાળકોના મૃત્યુ અટકાવવા યુનિસેફ દ્વારા ક્યો કાર્યક્રમ શરૂ કરાયો છે ?એવરી ચાઈલ્ડ અલાઈવ
-
ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ક્યા આવેલું છે ?મુંબઈ
-
સ્માર્ટ મોબાઈલ ફોનના વાયરલેસ ચાર્જીંગ માટે વર્તમાન સમયે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ?ઈન્ડક્ટીવ પાવર ટ્રાન્સફર
-
તે અત્યંત ઈંધણ કાર્યક્ષમ છે, કોર્સ કરેક્શન કાર્યવાહી દરમિયાન અને લિફ્ટ ઓફ ફેઝ દરમિયાન માત્ર ઈંધણની આવશ્યકતાઓ છે.બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્રમાં
-
સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ?ચેન્નાઈ
-
દુશ્મમની એન્ટીશિપ મિસાઈલોને ગેરમાર્ગે દોરવા ભારતીય નૌસેનાએ કઈ સિસ્ટમ ખરીદી છે ?કવચ નવલ ડેકોય સિસ્ટમ
-
ભારતમાં સૌપ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચ (Space Research)ની સ્થાપના ક્યા નામથી કરવામાં આવી હતી ?ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ
-
લેસર સંદર્ભે એક તરંગ લંબાઈવાળા પ્રકાશને શું કહેવાય ?મોનોક્રમેટિક લાઈટ
-
ડી.આર.ડી.ઓ દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઈલની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે ?અગ્નિ
-
નિર્ભયા ક્યા પ્રકારની લાંબા અંતરની મિસાઈલ ગણાય ?સબસોનિક ક્રુઝ મિસાઈલ
-
રેડીએશન અંગેના રિસર્ચમાં જોડાયેલ આંતરરાષ્ટ્રીય એજન્સી ICRPનું પૂરું નામ જણાવો.ઈન્ટરનેશનલ કમિશન ઓફ ધી રેડિયોલોજી પ્રોટેક્શન