Tuesday, 15 July, 2025

Maa Ae Avtaar Dharyo Lyrics in Gujarati

148 Views
Share :
Maa Ae Avtaar Dharyo Lyrics in Gujarati

Maa Ae Avtaar Dharyo Lyrics in Gujarati

148 Views

આવો માં આવો માં આવો માં આવો માં
આવો માં આવો માં આવો માં આવો માં

હા માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યો
માં એ અવતાર ધર્યો ધરતી પર
કે નવખંડ દિવા બળે ધરણી પર

હે તારા દિવા ભર્યા દીવડામાં
અજવાળા કરજે મારા નેહડામાં
હો સાચો મારો પંથ ને તું સાચી મારી શક્તિ
સદા સંગાથે રહેજે કરું તારી ભક્તિ

જુગ નું જાણી બેઠી જુગ નું જાણી બેઠી
જુગ નું જાણી બેઠી માં દયાળી
યુગ માં રહેજે સદા તું માં મમતાળી
માં તું રહેજે સદા એ મમતાળી

મન અકળાતું જયારે મારા જીવનમાં
જ્યોતિ પ્રગટાવજે તું મારા અંતરમાં
હા નાવ મારી ડૂબે જયારે માડી મધદારમાં
બની નાવિક તારી લેજે પલવારમાં
હો પાપ કરું તો માં ના કરવા દેતી
પુણ્ય કરું તો માં ઉજળી તું રહેતી

ત્રિવિધ તાપ ટળે ત્રિવિધ તાપ ટળે
ત્રિવિધ તાપ ટળે ત્રિલોકમાં
માં તું સૂષ્ટિની સર્જનહાર
માં તું ભૂમિની પાલનહાર

ફૂલની ફૂલવાડી ને તારી માં છાયા
નાના નાનપણમાં લાગી તારી માયા
હા વિપત વેળા રે માં સાથ સદા રહેજે
ખમા કરીને માડી ખબરું તું લેજે લિમ્બોચ
હો હસતું મુખડું માં મારુ તું રાખજે
ભૂલી પડું તો માં ત્યાંથી પાછી વાળજે

હે માં એ અવતાર ધર્યો માં એ અવતાર ધર્યો
માં એ અવતાર ધર્યો ધરતી પર
કે નવખંડ દિવા બળે ધરણી પર
કે આઈ તારા દિવા બળે ધરણી પર
કે આયલ તોરા દિવા બળે ધરતી પર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *