Sunday, 22 December, 2024

Maa Mogal Tu Chhe Saharo Lyrics in Gujarati

195 Views
Share :
Maa Mogal Tu Chhe Saharo Lyrics in Gujarati

Maa Mogal Tu Chhe Saharo Lyrics in Gujarati

195 Views

હો દિન દુઃખીયાનો મોગલ તું છે સહારો
હો દિન દુઃખીયાનો મોગલ તું છે સહારો
તારા વિના નથી માંડી કોઈનો રે આશરો

દિન દુઃખીયાનો મોગલ તું છે સહારો
તારા વિના નથી માંડી કોઈનો રે આશરો
અંતરની વાત તું જાણે છે આઈલ
પાંચ પગલાં મારાથી રહેજે તું આગળ
જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ખાય ના સોગંધ
હો જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ખાય ના સોગંધ

હો દિન દુઃખીયાનો મોગલ તું છે સહારો
તારા વિના નથી માંડી કોઈનો રે આશરો

હો જેને આપે છે આ દુનિયા જાકારો
આનો બને છે માં મોગલ સહારો
હો મને ભરોસો માં મોગલના નામનો
પછી ભલે દુનિયા કરે મારી વાતો
હો દિલથી સમરો લેખ બદલી દેશે મોગલ
ઉડાડી દેશે માં દુઃખના રે વાદળ
જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ખાય ના સોગંધ
હો જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ખાય ના સોગંધ

હો દિન દુઃખીયાનો મોગલ તું છે સહારો
તારા વિના નથી માંડી કોઈનો રે આશરો

હો મતલબી છે દુનિયાને મતલબી જમાનો
લાજ માંડી રાખજે સાથ નથી કોઈનો
હો ચૌદે ભુવન માંની નજરો ફરે
દુઃખીયાના દુઃખડા ભેળીયા વાળી હરે છે
હો હૈયાના હેતથી જે માને નમે છે
એના રખવાળા મોગલ માંડી કરે છે
જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ખાય ના સોગંધ
હો જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ખાય ના સોગંધ
હો જેના કુળમાં પુંજાય મોગલ એ ખોટી ખાય ના સોગંધ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *